૧૯ ફેબ્રુઆરી – દેશભક્ત,રાષ્ટ્રદ્રષ્ટા શ્રી ગુરુજીનો જન્મદિન

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વિતીય સર સંઘચાલક શ્રી ગુરુજી ,પરમ પૂજ્ય માધવરાવ સદાશીવરાવ ઞોળવલકર જન્મદિવસની શ્રદ્ધા સુમન વિશ્વમાં હિન્દુઓનો જય જય કાર કરવામાં સ્વામી વિવેકાનંદ પ્રથમ હતા. ભારતમાં ક્રાંતીકારી ચીનગારી શરૂ કરવામાં ગાધીજી પ્રથમ હતા? તેમજ અસંગઠિત હિન્દુ સમાજ સંગઠીત કરવામાં પ્રથમ ડૉ. હેડગેવાર હતા, જે સંગઠન-કુશળતા-શિસ્ત ને આજે પણ વિશ્વમાં લોકો પ્રણામ કરે છે. સ્વામી […]