Palestinian એ ૧૦ ભારતીય કામદારોને બંધક બનાવ્યા, ઇઝરાયલે તેમને પશ્ચિમ કાંઠામાંથી બચાવ્યા
Gazaતા.૭ ભારતમાંથી હજારો કામદારો ઇઝરાયલ કામ કરવા ગયા છે. જોકે, તાજેતરમાં સમાચાર આવ્યા છે કે પશ્ચિમ કાંઠા વિસ્તારમાં ૧૦ ભારતીય કામદારો ગુમ થયા છે. ઇઝરાયલી અધિકારીઓએ પશ્ચિમ કાંઠે ગુમ થયેલા ૧૦ ભારતીય બાંધકામ કામદારોને શોધી કાઢ્યા છે અને તે બધાને ઇઝરાયલ પાછા લાવ્યા છે. પાસપોર્ટ છીનવી લીધા પછી, તે બધાને એક ગામમાંથી બચાવી લેવામાં આવ્યા […]