Middle East માં ટેન્શન વધ્યું, હાનિયા અને ફુઆદને ઠાર મરાયા બાદ લેબેનોનમાં એડવાઈઝરી જાહેર કરાઈ

Hamas, તા.01 હમાસ નેતા ઈસ્માઈલ હાનિયાની ઈરાન અને હિઝબુલ્લા કમાન્ડર ફુઆદ‌ શુક્રને ઠાર કરાયા બાદ ભારત સહિત અનેક દેશોએ પોતાના નાગરિકોને સાવચેત રહેવાની સલાહ આપી છે. બેરુતમાં ભારતીય દૂતાવાસે પોતાના નાગરિકો માટે એડવાઈઝરી કરી દીધી છે. બીજી તરફ ઓસ્ટ્રેલિયાએ પોતાના નાગરિકોને તાત્કાલિક બેરુતમાંથી નીકળી જવાની સલાહ આપી છે. ઈસ્માઈલ હાનિયાની હત્યાનો આરોપ ઈઝરાયલ પર લાગી […]

Trump Iran ને વિશ્વના નકશામાંથી સમાપ્ત કરી દેવાની ધમકી આપી

Washington,તા.૨૬ જગત જમાદાર અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ એવા ડોનાલ્ડ ટ્રમ્પે પોતાની પર થયેલા જીવલેણ હુમલાને લઈ ઈરાનનું કાવતરું ગણાવ્યું હતું.ટ્રમ્પે આ માટે બહાર આવેલા રિપોર્ટનો ઉલ્લેખ કર્યો હતો. એક સોશિયલ મીડિયામાં ટ્રમ્પે આ અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું કે જો ઈરાન તેની હત્યા કરાવશે તો અમેરિકા ઈરાનને સમાપ્ત કરશે. ડોનાલ્ડ ટ્રમ્પે એક સોશિયલ મીડિયા પર લખ્યું કે, […]