લોકો અને હિતોનું રક્ષણ કરવામાં કોઇ માપ નહિ રાખીએઃ Iran

ઇઝરાયેલે ગાઝામાં તેનો હુમલો ચાલુ રાખ્યો છે અને તેમાં તેણે એક હવાઇ હુમલામાં એક જ પરિવારના આઠ લોકોને મોતને ઘાટ ઉતારી દીધા છે Tehran, Beirut, તા.૧૫ ઇઝરાયેલ તરફથી હુમલાની આશંકા વચ્ચે ઇરાને ફરી હુંકાર કર્યો છે કે તેને દેશના લોકો અને હિતોનું રક્ષણ કરવા માટે કોઇ મર્યાદા નહિ રાખે. જોકે સાથે સાથે એવું પણ કહ્યું […]

Iranની મદદે China! લેબેનોનને સહાય મોકલવાનો નિર્ણય લેતાં ઈઝરાયલ-અમેરિકા ટેન્શનમાં મૂકાયા

 Iran,તા,09  ઇઝરાયલે હિઝબુલ્લાહને ખતમ કરવાના સોગંદ લીધા છે. તેણે લેબનોનમાં મોર્ચો ખોલી નાખ્યો છે. તેવામાં ચીને લેબનોનને ઇમર્જન્સી મેડીકલ એઇડ (આપાતકાલીન ઔષધીય સહાય) મોકલવા નિર્ણય લીધો છે.મધ્ય પૂર્વમાં હવે યુદ્ધ સીધુ ઇઝરાયલ ઇરાન વચ્ચે જામવાની આશંકા વચ્ચે હવે ચીન ઔષધો મોકલવાનાં બહાને તે યુદ્ધાં કૂદી પડવા તૈયાર થયું છે. આ તરફ ઇઝરાયલે લેબનોનમાં હિઝબુલ્લાહ ઉપર […]

2000 Pound Bombs ના બોમ્બ, હેલફાયર મિસાઈલ ઈઝરાયલે યુદ્ધમાં વાપર્યા ખતરનાક હથિયારો

Iran-Israel,તા,07 ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને આજે એક વર્ષ પૂર્ણ થયું છે. ગતવર્ષે 7 ઓક્ટોબર, 2023ના રોજ હમાસ-હિઝબુલ્લાએ ઈઝરાયલ પર હુમલો કર્યો હતો. ત્યારબાદ ઈઝરાયલે આગામી ત્રણ અઠવાડિયા સુધી દર અઠવાડિયે ગાઝા પર 6000 બોમ્બ ફેંક્યા હતાં. પેજર અટેક ખતરનાક ઈઝરાયલે થોડા સમય પહેલાં જ પેજર બ્લાસ્ટ કરી વિશ્વને ચોંકાવી દીધું હતું. હિઝબુલ્લાહ […]

Russia કરી મોટી ભૂલ? સીરિયામાં ઈરાનને નિશાન બનાવવા જતાં Russia ના એરબેઝ પર કરી એરસ્ટ્રાઈક!

Israel,તા.04  હમાસ અને હિઝબુલ્લા સાથે યુદ્ધમાં એક પછી એક હુમલામાં વ્યસ્ત ઈઝરાયલે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. ગઈકાલ મોડી રાતે ઈઝરાયલના નેવીએ સીરિયામાં રશિયન એરબેઝ પર હુમલો કર્યો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેમાં ઈઝરાયલે 30 મિસાઈલ વડે હથિયારોના રશિયાના વેપન ડેપોને નિશાન બનાવ્યું હતું. આ વીડિયોથી લોકો અચંબામાં મુકાયા છે […]

Iran શરૂ કરી તૈયારી, હવાઈ હુમલાને રોકવા તહેનાત કર્યું નવું હથિયાર, ઈઝરાયલ-અમેરિકા ટેન્શનમાં

Iran ,તા.08 અમેરિકા અને ઈઝરાયલના હુમલાથી બચવા માટે ઈરાન પોતાનું લેટેસ્ટ હથિયાર તૈનાત કરી રહ્યું છે. જમીનથી હવામાં હુમલો કરતી નવા પ્રકારની મિસાઈલ સિસ્ટમ 9-Dey છે. જેને ઈરાનના Sevom Khordad લોંગ રેન્જ હાઈ અલ્ટીટ્યૂડ ડિફેન્સ મિસાઈલ સિસ્ટમના આધારે બનાવવામાં આવી છે. નવી મિસાઈલ સિસ્ટમમાં બે બ્લોક્સ બન્યા છે. કોઈપણ સમયે તે એક સાથે આઠ મિસાઈલ […]

Iran Israel ને આજે જ હચમચાવે તેવા સંકેત, નવા યુદ્ધના ભણકારાં વચ્ચે અમેરિકાએ સાથીઓને ચેતવ્યાં

Iran,તા.05 વિશ્વ સામે ફરી એકવાર મોટા યુદ્ધનો ખતરો તોળાઈ રહ્યો છે. એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે ઈરાન અને હિઝબુલ્લાહ આજે એટલે કે સોમવારે ઈઝરાયેલ પર ભયાનક હુમલો કરી શકે છે. અમેરિકાએ આ મામલે G7 દેશોને પણ ચેતવણી આપી છે. એવી પણ ચર્ચા છે કે ઈરાન હુમલો કરે તે પહેલા ઈઝરાયેલ હુમલાને રોકવા […]