Ajay Devgn ને યુકેમાં ધ્વજ ફરકાવીને સ્વાતંય દિનની ઉજવણી કરી

અજય દેવગને યુકેમાં પોતાની આવનારી ફિલ્મ ‘સન ઓફ સરદાર ૨’ની ટીમ સાથે ધ્વજ ફરકાવીને સ્વાતંય દિનની ઉજવણી કરી હતી Mumbai, તા.૧૯ ભારતનો ૭૮મો સ્વાતંય દિન ગુરુવારે ઉજવાયો. ત્યારે ઘણા ફિલ્મી અભિનેતાઓએ સોશિયલ મીડિયા પર પોતાની લાગણીઓ વ્યક્ત કરી હતી. કોઈએ મિત્રો સાથે ઉજવણી કરી તો કોઈએ પરિવાર સાથે તેની ઉજવણી કરી હતી. અજય દેવગને યુકેમાં […]

78th Independence Day | લાલ કિલ્લા પરથી PM મોદીના વિપક્ષ પર પ્રહાર

New Delhi,તા.16 દેશ આજે 78મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સવારે દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લા પરથી રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો. તેના પછી તેમણે દેશને સંબોધિત કરતાં સ્વતંત્રતા સેનાનીઓને યાદ કર્યા હતા. સતત 11મી વખત લાલ કિલ્લાની પ્રાચીરથી દેશને વડાપ્રધાન મોદીનું સંબોધન અમુક લોકો નિરાશાવાદી, બચીને રહેજો : પીએમ મોદી  મહિલાઓ પર થતા […]

Vadodara સ્વાતંત્ર્ય પર્વ પૂર્વે તા.12મીએ શહેરમાં તિરંગા યાત્રા : ફ્લોટ્સ અને મ્યુઝિક સિસ્ટમ રાખશે

Vadodara,તા.06  સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે આગામી તા.15 ઓગષ્ટ પૂર્વે વડોદરામાં ત્રણ દિવસ અગાઉ તા.12મી ઓગષ્ટના રોજ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેના આયોજન માટે કોર્પોરેશનની વડી કચેરી ખાતે યાત્રામાં જોડાનાર વિવિધ સ્કૂલો અને સંગઠનોના પ્રતિનિધિ તેમજ અધિકારીઓની ઉપસ્થિતિ વચ્ચે બેઠક મળી હતી. આ અંગે સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે, સ્વાતંત્ર્ય […]