યુએસથી ડીપોર્ટ કરાયેલા ઇમિગ્રન્ટ્સ ગુનેગાર હતાં! યુએસના પૂર્વ વિદેશ સચિવનો દાવો
માઈક પોમ્પિયોએ કહ્યું કે તેમને સંપૂર્ણ વિશ્વાસ છે કે ટેરિફને કારણે ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો બગડશે નહીં Washington, તા.૮ ડોનાલ્ડ ટ્રમ્પ બીજી વાર યુનાઇટેડ સ્ટેટ્સના રાષ્ટ્રપતિ બન્યા બાદ ગેરકાયદે ઇમિગ્રન્ટ્સને દેશ નિકાલ કરવામાં આવી રહ્યા છે. યુએસથી ડીપોર્ટ કરવામાં આવેલા ભારતીયોને કથિત રીતે હાથકડી અને સાંકળ વડે બાંધીને ભારત મોકલવામાં આવતા હોબાળો મચી ગયો […]