દક્ષિણની ફિલ્મોમાં હીરોને ‘smuggler’ બતાવવા બદલ પવન કલ્યાણએ ટીકા કરી
Mumbai,તા.૧૦ અલ્લુ અર્જુનના પાત્ર તરફ ઈશારો હોવાનો ચાહકોનો સુરદક્ષિણ અભિનેતા પવન કલ્યાણ, જેઓ હવે આંધ્રપ્રદેશના નાયબ મુખ્યમંત્રી પણ છે, તેમણે એક પ્રેસ કોન્ફરન્સમાં દક્ષિણ કલાકારોની ભૂમિકા વિશે વાત કરી. તેણે ૪૦ વર્ષ પહેલાની ફિલ્મોની તુલના હવેની ફિલ્મો સાથે કરી. કહ્યું કે પહેલા હીરોને જંગલની રક્ષા કરતો બતાવવામાં આવ્યો હતો અને આજે તે દાણચોર બની ગયો […]