Global Jhalawar-2024 મેગા એક્સપોની અનેક સફળતાની સિદ્ધિઓ સાથેસમાપન સમારોહ યોજાયો
Wadhwan, તા. 31સુરેન્દ્રનગર જિલ્લાના નાના અને મધ્યમકદના ઉધોગોને પ્રોત્સાહન અને યોગ્ય પ્લેટફોર્મ મળી રહે તે માટે ત્રીદિવસીય ગ્લોબલ ઝાલાવાડ એક્સ્પોનું આયોજન સુરેન્દ્રનગર એમ.પી.શાહ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ખાતે કરવામાં આવ્યું છે. જે એક્સ્પોને આજે મહાનુભાવોના હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ એક્સ્પોની ત્રણ દિવસમાં ત્રણ લાખ લોકોથી વધુ મુલાકાત લે તેવી શક્યતા છે. સુરેન્દ્રનગર જિલ્લાના […]