ઉનાના આંગણે ૧૦૯ કુંડી શિવ શક્તિ મહાયજ્ઞનો શિવ મહાપૂજા થી પ્રારંભ થયો

ગીરગઢડા તા ૨૬ ઉના ના મોદી ગ્રાઉન્ડ મા શિવરાત્રી ના પાવન અવસરે ૧૦૯ કુંડી શિવ શક્તિ મહાયજ્ઞ નો પ્રારંભ શિવ મહાપૂજા થી કરવમાં આવેલ આ ૫ દિવસ ના ધાર્મિક કાર્યક્રમ માં ઉજ્જેન ના વિદ્વાન બ્રાહ્મણો દ્વારા શિવ શક્તિ મહાયજ્ઞ ની વિધિ કરાવશે આ મહાયજ્ઞ અને સંત સંમેલન ના માર્ગદર્શક પ.પૂ. શ્રી મહંત સંત શ્રી અમરદાસજી […]

આટકોટમાં રવિવારે વીરબાઈ મા ની પ્રથમ 219મી જન્મ જયંતી ઉજવાશે 

જલારામ બાપાના ધર્મ પત્ની શ્રી વીરબાઈ માતાના જન્મ સ્થળ આટકોટ ખાતે પૂજ્ય હરીરામબાપા દ્વારા નિર્મિત મંદિર ભવ્ય કાર્યક્રમ યોજાશે  Girgadhda,તા.01 આટકોટ ગામે રવિવારે નાં રોજ વિરબાઈ માં ની પ્રથમ વખત 219 મી જન્મ જયંતી ઉજવાની તડામાર તૈયારી ને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે જેમાં સૌરાષ્ટ્ર ભરમાંથી રઘુવંશી સમાજના ભક્તજનો ઉમટી પડશે તેમજ આટકોટ જસદણ […]

વિશ્વકર્મા સરકારી ઇજનેરી કોલેજના એલ્યુમિની મયુર ચૌહાણ કોલેજની મુલાકાતે 

Girgadhda,તા.21 રાજ્યના ઉચ્ચ મેરીટ ધરાવતા વિદ્યાર્થીઓમાં અભ્યાસ માટે હર-હંમેશ પસંદગીની પ્રથમ હરોળમાં રહેલ અને રાજ્ય સ્તરની અગ્રીમ તેવી વિશ્વકર્મા સરકારી ઇજનેરી કોલેજ (VGEC) માં વિદ્યાર્થીઓના ઇજનેરી અને તકનીકી કૌશલ્યની સાથો સાથ તેઓમાં રહેલ વિવિધ ક્ષમતાઓને વિકસાવવા માટેની શ્રેષ્ઠ તકો પૂરી પાડવા અને તે પ્રકારના વાતાવરણનું નિર્માણ થાય તે માટે વિવિધ પ્રવૃત્તિઓનું સતત આયોજન કરવામાં આવતું […]

કોદીયા ગામે વાડી વિસ્તારમાં એક પછી એક બે આધેડ પર દીપડાનો હુમલો

Una,તા.20   ગીરગઢડા પંથકમાં માનવભક્ષી દીપડાએ હાહાકાર મચાવી દીધો છે. માનવ પર હુમલાની વધુ એક ઘટનામાં કોદીયા ગામે વાડી વિસ્તારમાં એક પછી એક બે આધેડ પર દીપડાએ જીવલેણ હુમલો કરતા એકનું મોત થયું હતું. જ્યારે બીજા આધેડને ગંભીર રીતે ઘાયલ કરી દીધા હતા. આ ઘટનાની જાણ કર્યા બાદ વન વિભાગનો સ્ટાફ એક કલાક પછી પણ ન […]

 Girgadhda ખાતે કોળી સમાજનાં ૩૪ યુગલો એ પ્રભુતામાં પગલા પડ્યાં

Girgadhda તા ૭ લાડલી દિકરી મારું આંગણું શોભેછે એના હેતથી રેલોલજાણે ખીલ્યો તુલશીકેરો છોડરે. એ મોધા મુલી છે મારી લાડલી રે લોલ..એને પગલી રે પાડી જગાડ્યું ભાગ્ય ને રે લોલ પછી લેખમાં એણે માયા છે કંઈ મેખરે એ મોધા મૂલી છે મારી લાડલી રે લોલ. શ્રી સમસ્ત કોળી સમાજ ગીરગઢડા મંગલ વિવાહ મહોત્સવ દ્વારા ૧૦. […]