Delhi માં મધરાતે ઝુંપડીમાં આગ ભભૂકી ઉઠતા ત્રણ લોકો જીવતા ભડથુ થયા

New Delhi તા.11 અત્રે આનંદ વિહારમાં અડધી રાત્રે ઝુપડપટીમાં આગ લાગતા ત્રણ લોકો જીવતા ભડથુ થઈ ગયા હતા. આગના આ બનાવની મધરાત્રે 2-22 વાગ્યે જાણ થતા અલગ અલગ ફાયર સ્ટેશનથી ફાયર બ્રિગેડની ત્રણ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગને કાબૂમાં લીધી હતી. આગના આ બનાવમાં જીવતા ભડથુ થઈ જનારા યુપીના ઓરૈયાના રહેવાસી હતા. આગના બનાવનું કારણ જાહેર […]

Odisha નાં પારદીપ બંદરે આગ ભભૂકી : 17 બોટો ઝપટમાં

Odisha, તા.7 ઓરિસ્સાનાં પારાદીપ બંદરે અચાનક ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. જેટી નં.1 માં ‘માતા-પિતા આર્શીવાદ’ નામની બોટમાં આગ લાગી હતી.જે જોતજોતામાં અનેક બોટોમાં ફેલાઈ હતી. આગ દરમ્યાન બોટોમાં રહેલા ગેસ સિલીન્ડરમાં પણ વિસ્ફોટ થવા લાગ્યા હતા અને 17 જેટલી બોટો આ આગમાં ખાખ થઈ ગઈ હતી. આગ બુઝાવવા માટે 13 જેટલી ફાયર બ્રિગેડ ગાડીઓ […]

Vadodara રહેણાક વિસ્તારમાં ચાલતી મહેતા ટાયર્સમાં ભીષણ આગથી સ્થાનિક રહીશોમાં રોષ

Vadodara,તા.05 વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલા ગૌતમ નગરમાં શરૂ કરવામાં આવેલી મહેતા ટાયર્સ નામની દુકાનમાં ગઈકાલે મોડી રાત્રે ભીષણ આગ લાગી હતી જેમાં લાખો રૂપિયાનું નુકસાન થયાનો અંદાજ છે તો બીજી બાજુ સ્થાનિક રહીશોના ચારથી પાંચ મકાનમાં પણ નુકસાન થતા રેહેણાક વિસ્તારમાંથી મહેતા ટાયર્સને બંધ કરાવી દેવા ની માંગણી કરવામાં આવી છે.  ગઈ રાત્રે 10:30 […]

Ahmedabad માં કપડાંના ગોડાઉનમાં લાગી ભીષણ આગ, ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે

Ahmedabad,તા.01 અમદાવાદમાં ફરી એક વખત આગની ઘટના સામે આવી છે. શહેરના ચાંદખેડા વિસ્તારમાં એક કપડાંનાં ગોડાઉનમાં અચાનક ભાષણ આગ લાગી હતી. આગની ઘટનાને પગલે ફાયર વિભાગની અનેક ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો.ભાષણ આગના કારણે લોકોમાં નાસભાગ મચી હતી. મળતી માહિતી અનુસાર, અમદાવાદનાં ચાંદખેડા વિસ્તારમાં એક કપડાંનાં ગોડાઉનમાં […]

Firefighters હેન્ડસમ લાગતા હતા એટલે ફ્લર્ટ કરવા મહિલાએ જંગલમાં લગાવી બે-બે વાર આગ

Greece,તા.05 ગ્રીસમાં એક મહિલાની જંગલમાં બે-બે વાર આગ લગાવવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. હવે સવાલ એ થાય છે કે, કોઈ માણસ જંગલમાં આગ કેમ લગાવે? શું તેને પશુ-પક્ષીઓથી નફરત હશે કે વનસ્પતિથી? પરંતુ આ મહિલાના મામલે આ કરવા પાછળનું કારણ અજીબ જ સામે આવ્યું. આરોપ છે કે, મહિલાને ફાયર ફાઈટર્સ હેન્ડસમ લાગતા હતા. તેથી […]

અચાનક જ ચકડોળમાં લાગી આગ, 30 લોકો ઈજાગ્રસ્ત… Germany’s video went viral

Germany,તા.20 જર્મનીના હાઈફીલ્ડ મ્યૂઝિક ફેસ્ટિવલમાં ભયાવહ ઘટના ઘટી. મ્યૂઝિક ફેસ્ટિવલમાં અચાનક ચકડોળમાં આગ લાગી ગઈ. અચાનક લાગેલી આગની ચપેટમાં આવીને 30થી વધુ લોકો ઈજાગ્રસ્ત થઈ ગયા. આ ઘટના શનિવારના દિવસની છે. આ ઘટનાના કારણે અફરાતફરીની સ્થિતિ સર્જાઈ ગઈ હતી. આગ લાગી ત્યારે ઘણા લોકો ચકડોળમાં પહેલેથી જ હાજર હતા. વીડિયોમાં તે પળને પણ બતાવવામાં આવી […]

Bangladesh માં સ્થિતિ વધુ વણસી, ક્રિકેટરો ટાર્ગેટ બન્યા, ટીમના પૂર્વ કેપ્ટનના ઘરમાં આગ ચાંપી

Bangladesh,તા.06 ભારતના પાડોશી દેશ બાંગ્લાદેશમાં જનતા વર્તમાન શેખ હસીના સરકાર સામે બળવા પર ઉતરી આવી છે. હજારોની સંખ્યામાં લોકોએ શેખ હસીનાના નિવાસ સ્થાન તરફ કૂચ કરી હતી, જેને પગલે હસીનાએ વડાપ્રધાનપદેથી રાજીનામુ આપી દીધુ હતું અને તેઓ બાંગ્લાદેશ છોડીને ભારત આવી ગયા હતા. જોકે, ત્યારબાદ પાડોસી દેશમાં હિંસા વધુ ફેલાઈ ગઈ છે. સ્થિતિ એટલી વણસી […]

Ahmedabad માં ઇવીના શો રૂમમાં આગ લાગતાં બેટરીઓના ધડાકા, આસપાસની દુકાનો ખાલી કરાઇ

Ahmedabad,તા.02 અવાર-નવાર ઇલેક્ટ્રિક વ્હીકલમાં બેટરી બ્લાસ્ટ થવાના સમાચાર સામે આવી છે. પરંતુ આજે અમદાવાદ શહેરના અસારવા વિસ્તારમાં આવેલા ઇલેક્ટ્રીક વ્હીકલના શોરૂમમાં આગ લાગવાની ઘટના સર્જાઇ હતી. આગ લાગતાં શોરૂમ પડેલી બેટરીઓ ધડાધડ ફાટતા લાગી હતી. જેના લીધે શોરૂમના કાચ પડી તૂટી ગયા છે. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી અને […]

Rajkot માં હસ્તકલાની દુકાનમાં આગ ભભૂકી

 હેન્ડીક્રાફ્ટના ડોમમાં શોટ સર્કિટના કારણે આગ લાગયાનું તારણ ત્રણ ફાયર ફાઈટર દોડી જઈ આગ ને કાબુ મા લીધી,દીવાલનું પોપડું પડતા  ફાયરમેનનો હાથ ભાંગ્યો Rajkot,તા.૨૬ શહેરમાં આગના બનાવો યથાવત ચાલી રહ્યા છે તેની વચ્ચે વધુ એક ભયંકર આગનો બનાવ બન્યો છે. શહેરના વોર્ડ નં 7મા ધર્મેન્દ્ર રોડ પર આવેલ પરિમલ હેન્ડીક્રાફ્ટ નામની દુકાનમાં બનાવેલ ડોમમાં આગ […]

China માં ૧૪ માળની ઈમારતમાં ભીષણ આગ, ૧૬ લોકો ભડથું થયાં

China,તા.૧૮ ચીનના દક્ષિણ-પશ્ચિમ શહેર ઝિગોંગમાં આવેલા એક શોપિંગ મોલમાં ભીષણ આગ ફાટી નીકળતા ૧૬ ના મોત થયા હતા. માહિતી અનુસાર ૧૪ માળની ઈમારતમાં આગ લાગતા કેટલાય આંખના પલકારામાં ભડથું થઈ ગયા હતા. વીડિયોમાં જોઈ શકાય છે કે મહિલા પોતાનો જીવ બચાવવા કૂદકો મારવાનો પ્રયત્ન કરી રહ્યો છે. સિચુઆન પ્રાંતના ઝિગોંગ શહેરમાં જ્યાં આગ લાગી હતી […]