રિલીઝ થયાના કલાકોમાં જ લીક થઈ શાહિદ કપૂરની ફિલ્મ ‘Deva’
Mumbai, તા.૧ વર્ષ ૨૦૨૫ની સૌથી મોટી ફિલ્મોમાંની એક શાહિદ કપૂરની ફિલ્મ ‘દેવા’ રિલીઝ થયાના થોડા કલાકો બાદ તરત જ ઓનલાઈન લીક થઈ ગઈ છે. અને તે પણ એચડી ફોર્મમાં લીક થઈ છે, જેના કારણે હવે મેકર્સને ભારે નુકસાનનો સામનો કરવો પડી શકે છે. આ ફિલ્મ ૩૧ જાન્યુઆરીએ થિયેટરોમાં રિલીઝ થઈ હતી. ફિલ્મના રિવ્યુ આવવાનું શરૂ […]