બોન્ડ પર પ્રતિબંધ બાદ Election Trusts ડોનેશનથી છલકાયા
New Delhi તા.20 રાજકીય પક્ષોને ચૂંટણી દાન માટે ઉપયોગમાં લેવાતા ચૂંટણી બોન્ડ પર સર્વોચ્ચ અદાલતે ગત વર્ષે પ્રતિબંધ મુકયા બાદ હવે ‘ઈલેકટ્રોલ ટ્રસ્ટ’કોર્પોરેટ દાનથી છલકાવા લાગ્યા છે. ટ્રસ્ટ મારફત મોટુ દાન આવતા જાણીતા ટ્રુડેન્ટ ઈલેકટ્રોલ ટ્રસ્ટમાં કોર્પોરેટ દાનનો પ્રવાહ ઘણો વધી ગયો છે. 15 ફેબ્રુઆરીએ સુપ્રિમ કોર્ટે ચૂંટણી બોન્ડ પર પ્રતિબંધ મુકયો હતો. ત્યારબાદ 16 ફેબ્રુઆરીથી […]