Trump વહીવટીતંત્રે ઈરાન પાસેથી વીજળી ખરીદવા પર પ્રતિબંધો લાદ્યા છે

Washington,તા.૧૦ ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ બન્યા ત્યારથી અમેરિકા વિદેશી સહાય કાર્યક્રમોમાં ભારે ઘટાડો કરી રહ્યું છે. દરમિયાન, ટ્રમ્પ વહીવટીતંત્રે ઇરાક માટે પ્રતિબંધોમાંથી મુક્તિને નવીકરણ કરવાનો ઇનકાર કર્યો છે, જેના કારણે તે યુએસ પ્રતિબંધોનું ઉલ્લંઘન કર્યા વિના ઈરાન પાસેથી વીજળી ખરીદી શકતો હતો.યુએસ એમ્બેસીએ એક નિવેદન જારી કરીને આ અંગે માહિતી આપી. નિવેદનમાં જણાવાયું છે કે મુક્તિ […]

Canada ના નવા PM બનતાં જ માર્ક કાર્નીનો ટ્રમ્પને પડકાર

Canada,તા.10 કેનેડાની સત્તાધારી લિબરલ પાર્ટીએ માર્ક કાર્નીને કેનેડાના આગામી નેતા અને વડાપ્રધાન જાહેર કર્યા છે. પીએમ પદ માટે ચૂંટણી જીત્યા બાદ માર્ક કાર્નીએ અમેરિકા અને રાષ્ટ્રપતિ ટ્રમ્પ પર જોરદાર પ્રહારો કર્યા છે. અગાઉ બેન્ક ઓફ કેનેડા અને બેન્ક ઓફ ઈંગ્લેન્ડના ગવર્નર રહી ચૂકેલા કાર્નેએ 85%થી વધુ મતો સાથે લિબરલ પાર્ટીનું નેતૃત્ત્વ જીત્યું હતું. કાર્ને ‘બેન્ક […]

Trumpની હાજરીમાં જ મસ્ક અને વિદેશ મંત્રી માર્કો રૂબિયો વચ્ચે ઉગ્ર દલીલ થઈ

ટ્રમ્પની હાજરીમાં જ અમેરિકાના વિદેશ મંત્રીએ મસ્ક પર ખોટું બોલવાનો આરોપ લગાવ્યો હતો Washington, તા.૮ અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બીજી વખત સત્તા સંભાળ્યા બાદ અનેક આકરા નિર્ણય લીધા છે. તેમાંથી અમુક નિર્ણયનો અમેરિકામાં પણ વિરોધ થઈ રહ્યો છે. ટ્રમ્પ તંત્રએ આવો જ એક નિર્ણય સ્ટાફ ઘટાડાનો કર્યો છે. જેની રાજકીય નેતાઓની સાથે સાથે અન્ય લોકો […]

ટ્રમ્પની નીતિઓને કારણે હવે America અને ચીન આમને-સામને આવી

America,તા.05 જ્યારથી ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાની કમાન સંભાળી છે ત્યારથી આવા ઘણા નિર્ણયો લેવામાં આવ્યા છે જેની અસર સમગ્ર વિશ્વમાં પડી રહી છે. ટ્રમ્પની નીતિઓને કારણે હવે અમેરિકા અને ચીન આમને-સામને આવી ગયું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફ યુદ્ધ શરૂ કર્યું છે. ટ્રમ્પ સરકારે કેનેડા અને મેક્સિકો તેમજ ચીન પર વધારાનું ટેરિફ લાદ્યું છે. અમેરિકાએ […]

પુતિન પછી, Benjamin Netanyahu એ પણ ટ્રમ્પ સાથે મિત્રતા ગાઢ બનાવી

Israel,તા.૨ ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ પણ રશિયન રાષ્ટ્રપતિ પુતિનની જેમ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની મિત્રતા વધુ ગાઢ બનાવી રહ્યા છે. નેતન્યાહૂએ ગાઝા યુદ્ધવિરામ લંબાવવાના અમેરિકાના પ્રસ્તાવ સાથે સંમતિ આપી છે. નેતન્યાહૂની સરકારે રવિવારે કહ્યું કે તે ગાઝામાં યુદ્ધવિરામના પ્રથમ તબક્કાને રમઝાન અને યહૂદી રજા પાસઓવર સુધી લંબાવવાના પ્રસ્તાવને સમર્થન આપે છે. જોકે, હમાસે […]

મને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પર સંપૂર્ણ વિશ્વાસ છે, Trump

Washington,તા.૨૮ યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે તેમને વિશ્વાસ છે કે વ્લાદિમીર પુતિન યુક્રેનમાં કોઈપણ યુદ્ધવિરામનું પાલન કરશે. તેમણે કહ્યું કે જો યુક્રેન પર મોસ્કોના આક્રમણને સમાપ્ત કરવા માટે કોઈ કરાર થઈ શકે તો પુતિન પોતાનું વચન પાળશે. ટ્રમ્પે કહ્યું કે તેઓ પુતિન પર વિશ્વાસ કરી શકે છે કે તેઓ યુક્રેન યુદ્ધ વિશે વાત […]

ટ્રમ્પને વધુ એક આંચકો : Federalકર્મચારીઓની છટણી સામે અદાલતી ‘સ્ટે’

Washington,તા.28 અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એક બાદ એક સરકારી વિભાગોમાં શરૂ કરેલી છટણી સામે હવે અદાલતી જંગ છેડાયો છે અને આરોગ્ય અને માનવ સેવા સાથે જોડાયેલા કર્મચારીઓની વ્યાપક છટણી સામે અહીની એક ફેડરલ કોર્ટે સ્ટે આપીને ટ્રમ્પ આ પ્રકારે લે-ઓફ છટણીના કોઈ ઓથોરિટી જ નહી હોવાનું જણાવીને આદેશ સામે ‘સ્ટે’ આપી દીધો છે. અમેરિકી ડિસ્ટી. […]

Venezuelaને ટ્રમ્પનો ઝટકો : તેલ કાઢવા અને નિકાસ કરવાનું લાયસન્સ રદ કર્યુ

Washington,તા.27 વેનેઝુએલાને રાષ્ટ્રપતિ ટ્રમ્પે મોટો ઝટકો આપ્યો છે. જે મુજબ તેલ કાઢવા અને નિકાસ કરવાને લઈને પરમીટ રદ કરવામાં આવશે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે જાહેરાત કરી હતી કે ઉર્જા ક્ષેત્રની દિગ્ગજ કંપની શેવરોન કોર્પોરેશનને વેનેઝુએલાથી તેલ કાઢવા અને નિકાસ કરવાની મંજૂરી આપતી અમેરિકા સરકારની પરમીટ પણ સમાપ્ત કરી દેવામાં આવશે. ટ્રમ્પે પોતાના ટ્રુથ સોશિયલ નેટવર્ક […]

Donalad-Trump: ગેરકાયદે વસાહતીને નોકરી આપનારની પણ ધરપકડ

Washington,તા.24 અમેરિકામાં ગેરકાયદે વસાહતીઓને દેશનિકાલ કરવા ટ્રમ્પ તંત્રનું અભિયાન વધુ આક્રમક બન્યુ હોય તેમ આવા લોકોને નોકરી આપનારની પણ ધરપકડ થતા ખળભળાટ સર્જાયો છે. ટેકસાસમાં ગેરકાયદે વસાહતીઓને નોકરી આપનાર માલિકની પણ પોલીસે ધરપકડ કરી હતી. ટેક્સાસ ટ્રિબ્યૂનના એક રિપોર્ટ અનુસાર સાઉથ ટેક્સસની બેકરીના ઓનરની એલિયન હાર્બરિંગના ચાર્જ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. ફેબ્રુઆરી 12ના રોજ […]

Trump એક સપ્તાહમાં પાંચમી વખત ભારતને મદદની વાત કરી

Washington/Delhi, તા.24 અમેરિકામાં બાઈડન સહિતના શાસન ભારતમાં ‘મતદાન વધારવા’ 21 મિલિયન ડોલરની મદદ કરી હતી તેવા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના વિધાન અને ભારતને નાણા મદદની જરૂર નથી તેમ કરીને આ કહેવાતી મદદ રદ કરવાની જાહેરાત બાદ ભારતમાં સર્જાયેલા રાજકીય સહિતના વિવાદમાં એક તરફ આ અંગે એક જ સપ્તાહમાં પાંચમું નિવેદન કરતા પ્રમુખ ટ્રમ્પે હવે ‘આંકડો’ બદલ્યો […]