Ahmedabad ની નવી પોલીસ કમિશનર કચેરીના ઉદઘાટન પહેલા ડોમ ધરાશાયી, ત્રણને ઇજા
Ahmedabad,તા.01 આજે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે છે. અમિત શાહ દ્વારા અમદાવાદ પોલીસ કમિશનરની નવી કચેરીનું ઉદ્દઘાટન કરવાનું હોવાથી તેની તૈયારીઓ ચાલી રહી હતી. તે દરમિયાન આજે વહેલી સવારે 8 વાગ્યાની આસપાસ પોલીસ સ્ટેડિયમાં ડોમ તૂટી પડતાં 3 મજૂરોને ઇજા પહોંચી છે. જેના લીધે કાર્યક્રમની તૈયારીઓમાં અડચણો ઉભી થઇ હતી. આ ઉદઘાટનની તૈયારી […]