Bihar ના મુખ્યમંત્રી નીતિશ કુમારે રાજગીરમાં જરાસંધની પ્રતિમાનું અનાવરણ કર્યું
Bihar ,તા.૮ જરાસંધ મથુરાના રાજા કંસના સસરા હતા. આ ઉપરાંત, તે શ્રી કૃષ્ણનો દુશ્મન નંબર વન પણ હતો. મહાભારત કાળ દરમિયાન તેઓ મગધ રાજ્ય (જેમાં આજના આધુનિક બિહારનો પણ સમાવેશ થાય છે) ના સમ્રાટ હતા. તે સમયે મગધની રાજધાની રાજગૃહ (આધુનિક રાજગીર) હતી. એવું કહેવાય છે કે કંસના વધ પછી, જો કોઈએ ભગવાન કૃષ્ણને સૌથી […]