‘ભૂલભુલૈયા’ સાથે ટક્કર લેવાના બદલે Ajay Devgn રિલીઝ ડેટ બદલવા માગે છે

કાર્તિક આર્યનની ‘ભૂલભુલૈયા ૩’ અને અજય દેવગનની ‘સિંઘમ અગેઇન’વચ્ચેના ક્લેશની વાત તો બધાં જ જાણે છે Mumbai, તા.૧૯ કાર્તિક આર્યનની ‘ભૂલભુલૈયા ૩’ અને અજય દેવગનની ‘સિંઘમ અગેઇન’વચ્ચેના ક્લેશની વાત તો બધાં જ જાણે છે. બંને ફિલ્મના પ્રોડ્યુસર પોતાની તારીખ પર અડી ગયેલાં છે. પરંતુ કાર્તિક આર્યન પોતાની ફિલ્મ રિલીઝ બચાવાવ માટે પોતાનાથી થતાં બધાં જ […]