Gandhinagar:રવિવારે નવનિયુક્ત વકીલોની ઓથ સેરેમની કાર્યક્રમ
ગૃહમંત્રી અમિતભાઈ શાહ, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ, કાયદામંત્રી ઋષીકેશભાઈ , બીસીઆઈના ચેરમેન મનનકુમાર મિશ્રા સહિતના અગ્રણીઓ રહેશે ઉપસ્થિત Gandhinagar,તા.07 ગાંધીનગરમાં રવિવારે નવનિયુક્ત વકીલોની ઓથ સેરેમનીનો ભવ્ય કાર્યક્રમ છે. જેમાં રાજકોટથી 5 બસો અને વાહનોમાં ધારાશાસ્ત્રીઓ ગાંધીનગર જશે. કાર્યક્રમને લઈ નવનિયુક્ત એડવોકેટ્સમાં ઉત્સાહ છવાયો છે. આ તરફ રાજકોટ બાર એસો. અને ભાજપ લીગલ સેલ દ્વારા તડામાર તૈયારીઓ થઈ […]