સૌથી વધુ Google સર્ચ થયેલા એક્ટર્સમાં હિનાખાન,નિમરત કૌર સાથે પવન કલ્યાણ

અનુષ્કા-વિરાટના દીકરા ‘અકાય’ના નામનો અર્થ સમજવા લોકોએ ગૂગલની મદદ લીધી મુંબઈ, તા.૧૩ ગૂગલે ૨૦૨૪ના વર્ષમાં સૌથી વધુ સર્ચ થયેલી વિવિધ કેટેગરીનું લિસ્ટ પ્રસિદ્ધ કર્યું છે. ગૂગલના આ ગ્લોબલ લિસ્ટમાં એક્ટર્સ કેટેગરીમાં ભારતની ત્રણ સેલિબ્રિટીઝનો સમાવેશ થાય છે. ટોપ-૧૦ ગ્લોબલ સેલિબ્રિટીમાં કેટ વિલિમ્સ, એડમ  બ્રોડી અને એલ્લા પુર્નેલની સાથે ભારતમાંથી હિના ખાન, નિમરત કૌર અને પવન […]