South Africa નાં એબી ડીવિલિયર્સ ચાર વર્ષ પછી મેદાન પર પાછાં ફરશે

New Delhi,તા.29 દક્ષિણ આફ્રિકાનાં દિગ્ગજ એબી ડીવિલિયર્સ ચાર વર્ષ પછી ક્રિકેટનાં મેદાન પર પાછા ફરવાના છે. તે વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સસના બીજાં ભાગમાં સાઉથ આફ્રિકા ટીમનાં કેપ્ટન બનશે. આ ટી-20 ટૂર્નામેન્ટમાં નિવૃત્ત થયેલાં ખેલાડીઓ ભાગ લે છે. એબી ડીવિલિયર્સે કહ્યું કે, ચાર વર્ષ પહેલાં હું નિવૃત્ત થયો હતો કારણ કે તે સમયે રમત પ્રત્યેનો મારો […]