એકસૂત્રમાં બાંધતું ૫ર્વ Holi

પ્રત્યેક દેશના પોતાના સામાજીક ધાર્મિક અને રાષ્ટ્રિય ૫ર્વ હોય છે. કોઇ૫ણ દેશના ૫ર્વ તે દેશની સંસ્કૃતિ એકતા ભાઇચારો ૫રં૫રા અને આપસી ભેદભાવ દૂર કરી એકસૂત્રમાં ૫રોવવાનું પ્રતિક હોય છે.સામાજીક અથવા ધાર્મિક તહેવારોનું પોતાનું અલગ મહત્વ તથા સ્થાન હોય છે.આ તહેવાર માનવીની ધાર્મિક વિચારધારાઓને પૃષ્ટ કરે છે સાથે સાથે સમાજના તમામ વર્ગોમાં પારસ્પરીક પ્રેમ એકતા સ્થાપિત […]

તંત્રી લેખ…ન્યાયતંત્રની સુસ્તી

સુપ્રીમ કોર્ટે પડતર અપરાધિક કેસોના નિકાલ માટે હાઇકોર્ટોને અસ્થાયી ન્યાયાધીશો નિયુક્ત કરવાની જે અનુમતિ આપી હતી, તેને અનુરૂપ કોઈપણ હાઇકોર્ટે આગળ વધવાની જરૂરિયાત ન સમજી. એમ તો સુપ્રીમ કોર્ટે હાઇકોર્ટોને અસ્થાયી ન્યાયાધીશ નિયક્ત કરવાની સુવિધા લગભગ ચાર વર્ષ પહેલાં પ્રદાન કરી હતી, પરંતુ કોઈ પ્રગતિ ન થતાં જોઈને તેણે લગભગ એકાદ મહિના પહેલાં અસ્થાયી ન્યાયાધીશોની […]

Rajkot સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ સાથે અયોગ્ય વર્તન’, હાસ્ય કલાકાર હકાભા ગઢવી

Rajkot,તા.11 રાજકોટની સિવિલ હોસ્પિટલ અવારનવાર કોઈને કોઈ વિવાદોમાં ઘેરાયેલી રહે છે. ત્યારે હાસ્ય કલાકાર હકાભા ગઢવીએ રાજકોટ સિવિલ હોસ્પિટલની કામગીરી પર ગંભીર સવાલો કર્યા છે. તેમણે કહ્યું કે, ‘હોસ્પિટલમાં દર્દીઓ સાથે અયોગ્ય વર્તન થાય છે અને સામાન્ય ગરીબ લોકોની હાલત ખૂબ જ કફોડી બની હાસ્ય કલાકાર હકાભા ગઢવી તેમની બહેનનો અકસ્માત થતાં રાજકોટની સિવિલ હોસ્પિટલમાં […]

Surat માં તાંત્રિક વિધિના નામે ભુવાએ ભાભી પર આચર્યું દુષ્કર્મ

Surat,તા.11  દેશભરમાં AI અને ડિજિટલ ક્રાંતિની વાતો કરવામાં આવે છે. ત્યારે ગુજરાતમાં અંધશ્રદ્ધાના નામે થતાં ગુનાઓ વધી રહ્યાં છે. સુરતમાં પણ આવી જ એક ઘટના બની છે જેમાં, શહેરના પુણાગામ વિસ્તારમાં રહેતી મૂળ અમરેલીની 42 વર્ષીય પરિણીતા સાથે તેના ફોઈજીના દીકરા એવા ધારીના ચરખા ગામના ભુવાએ તાંત્રિક વિધિના બહાને દોઢ મહિના અગાઉ દુષ્કર્મ આચર્યું હતું. […]

Surat ડભોલીમાં સંખ્યાબંધ જોખમી ડોમ હોવા છતાં માત્ર 8 ડોમનું જ ડિમોલિશન હાથ ધરાયું

Surat,તા.11  સુરતના રીંગરોડ વિસ્તારમાં શિવ શક્તિ માર્કેટમાં આગ બાદ પાલિકા તંત્ર વડાપ્રધાનના કાર્યક્રમની તૈયારીમાં પડી ગયું હતું. દરમિયાન કતારગામ વિસ્તારના રહીશોની રહેણાંક વિસ્તારમાં પતરાના શેડ અને ડોમ જોખમી હોવાની ફરિયાદ બાદ પણ કામગીરી થઈ ન હતી. અચાનક જાગેલા ઝોને આજે સંખ્યાબંધ ઝોનમાંથી માત્ર આઠ ડોમ દુર કરી કામગીરી કર્યાની જાહેરાત કરી છે. જોકે, ફાયર સ્ટેશનથી […]

મહિનાની 11 તારીખ થઈ ગઈ પણ હજી સુરત શિક્ષણ સમિતિના શિક્ષકોનો પગાર નથી થયો

Surat,તા.11  સુરત પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં હાલ વાર્ષિક પરીક્ષા માટે ટાઈમ ટેબલ જાહેર થઈ ગયું છે અને આગામી દિવસમાં પરીક્ષા પણ શરૂ થઈ જશે. જોકે, ચાલુ વર્ષે નાણાકીય વર્ષનો છેલ્લો મહિનો ચાલી રહ્યો છે અને તેમાં પણ 11 તારીખ થઈ ગઈ છે તેમ છતાં શિક્ષકોના ખાતામાં હજી પગાર જમા થયો નથી. જેના કારણે […]

Suratશિક્ષણ સમિતિએ મહિલા દિવસ વિતી ગયાં બાદ વિદ્યાર્થીઓ-શિક્ષકોને ઉજવણીમાં ભેગા કર્યા

Surat,તા.11 સુરત સહિત ગુજરાતમાં આકરી ગરમીના કારણે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને આ રેડ એલર્ટના કારણે સરકારે લોકોને બિનજરૂરી ઘર બહાર નીકળવા ના પાડી દીધી છે. તો બીજી તરફ શિક્ષણ સમિતિએ 8 માર્ચના રોજ મહિલા દિવસ પુરો થઈ ઘયો હોવા છતાં આજે મહિલા દિવસની ઉજવણીનું આયોજન કર્યું હતું. શિક્ષણ સમિતિમાં શિક્ષકોની ઘટની બુમ […]

આજવા સરોવર ખાતે પોન્ટુન સિસ્ટમથી વધારાનું 50 MLD પાણીનો જથ્થો મેળવવા રૂ.27 કરોડનો ખર્ચ થશે

Vadodara,તા.11 આજવા સરોવર ખાતે 50 એમએલડી ક્ષમતાના પોન્ટુંન સિસ્ટમ બેસાડી કાર્યરત કરવાના ડિઝાઇન સહિત પાંચ વર્ષ માટે ઓપરેશન અને મેન્ટેનન્સના કામ કરવા માટે અંદાજિત ભાવ રૂ.25.34 કરોડ કરતાં 6.83% વધુ રૂ.27.07 કરોડના કામને મંજૂરી આપવા માટે સ્ટેન્ડિંગ કમિટીમાં કામ રજૂ કરાયું છે. પૂર્વ તથા દક્ષિણ વિસ્તારને પાણી પુરવઠો પૂરો પાડી શકાય તે માટે આજવા સરોવર […]

Vadodaraની ગ્રાન્ટેડ સ્કૂલોમાં 87 શિક્ષકોની નિમણૂક થઈ પણ 300 જેટલી જગ્યાઓ હજી ખાલી

Vadodara,તા.11  વડોદરા શહેર જિલ્લાની ગ્રાન્ટેડ માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં ખાલી પડેલી 87 જગ્યાઓ પર શિક્ષકોની નિમણૂંકો કરવામાં આવી છે. મળતી વિગતો પ્રમાણે જે શિક્ષકો પાંચ વર્ષ કરતા વધારે સમયથી ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ગ્રાન્ટેડ સ્કૂલોમાં ફરજ બજાવે છે તેમને અન્ય જિલ્લાની સ્કૂલોમાં મેરિટના આધારે બદલીનો વિકલ્પ આપવામાં આવ્યો હતો. જેમાં વડોદરા શહેર અને જિલ્લામાં મેરિટના […]

Vadodaraના વરણામા ગામે જૂની અદાવતે પાડોશીઓ બાખડયા, સામસામે ફરિયાદ

Vadodara,તા.11  વડોદરા તાલુકાના વરણામા ગામના પોસ્ટ ઓફિસ ફળિયામાં રહેતા પાડોશીઓ વચ્ચે જૂની અદાવતે નવમી તારીખે બાખડયા હતા. ગતરોજ એક પક્ષે ફરિયાદ નોંધાવી હતી. બાદ ત્રણ મહિલા સહિત ચારને ઇજા પહોંચી હોવાથી વળતી ફરિયાદ ચાર સામે ફરિયાદ નોંધાઈ છે. પ્રાપ્ત વિગત અનુસાર વડોદરા તાલુકાના વરણામા ગામે પોસ્ટ ઓફિસવાળા ફળિયામાં રહેતા પ્રિન્સ કમલેશ જાદવ અભ્યાસ કરતા હોવાથી […]