‘લવ એન્ડ વોર’ની તૈયારી, એરપ્લેન મોડમાં Ranbir Kapoor

કરિયરની શરૂઆતમાં ચોકલેટી હીરો તરીકે ઓળખ મેળવનાર રણબીર કપૂરે ઈમોશન-એક્શનના ઈન્ટેન્સ સીન્સ કરેલા છે Mumbai તા.૧૧ સંજય લીલા ભણસાલી મોટા બજેટ સાથે ‘લવ એન્ડ વોર’ બનાવી રહ્યા છે. આ ફિલ્મમાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટનો લીડ રોલ છે. તેમની સાથે વિકી કૌશલ પણ મહત્ત્વના રોલમાં છે. ફિલ્મમાં દિલધડક એક્શન સીક્વન્સની સાથે ભવ્ય સેટ્‌સ અને ભણસાલી […]

કરીના સાથે રીયુનિયનમાં નવાઈ નથી, અમે મળતા રહીએ છીએઃ Shahid Kapoor

Mumbai તા.૧૧ શાહિદ કપૂર અને કરીના કપૂરને બે દાયકા અગાઉ પરફેક્ટ સેલિબ્રિટી કપલ માનવામાં આવતા હતા. શાહિદ-કરીનાની કલ્ટ ફિલ્મ ‘જબ વી મેટ’ને દરેક પેઢીએ એન્જોય કરેલી છે. શાહિદ-કરીનાએ લાંબા સમયથી સાથે ફિલ્મ કરી નથી અને જાહેરમાં ભેગા જોવા મળતા પણ નથી. જયપુર ખાતે એવોર્ડ ફંક્શન દરમિયાન કરીના-શાહિદ સ્ટેજ પર ભેગા થયા હતાં. આ પ્રસંગે તેમના […]

Jagraની નિષ્ફળતાએ મને વધારે જુસ્સો પૂરો પાડ્યો

આલિયાએ કહ્યું, હું એક પેશનેટ એક્ટર છું અને પ્રોફેશનલ પ્રોડ્યુસર છું, મારા કામને લઇને મારા સપનાં છે Mumbai, તા.૧૧ આલિયા ભટ્ટે અંતે તેની વેદાંગ રૈના સાથેની ફિલ્મ ‘જિગરા’ની નિષ્ફળતા અંગે મૌન તોડ્યું છે. વાસન બાલા દ્વારા ડિરેક્ટ થયેલી આ ફિલ્મમાં આલિયાના અભિનયના તો વખાણ થયા હતા પણ ફિલ્મ ચાલી નહીં. ત્યારે તાજેતરના એક ઇન્ટરવ્યૂમાં આલિયાએ […]

Amreli એસ.ટી.વિભાગમાં ડ્રાઈવર-કંડકટરની ઘટ, સંચાલન મુશ્કેલ

નવા ભરતી થાય છે તેની સામે કર્મચારીઓ નિવૃત થતા હોવાથી અનેક એસ.ટી.રૂટ બંધ કરવા પડે તેવી Âસ્થતિ Amreli,તા.૧૧ અમરેલી એસ.ટી. ડિવિઝનના તાબા હેઠળ આવેલા તમામ ડેપોમાં ડ્રાઈવર તથા કન્ડક્ટરની ઘટ છે જેથી કરીને જીલ્લાના તમામ ગામડાઓમાં રૂટ અનિયમિત થઈ ગયેલ છે અને વિદ્યાર્થીઓએ સહિતના મુસાફરોને હેરાન થવું પડે છે. આ બાબતે રાજય સરકારને જાણ હોવા […]

Jamnagar રિલાયન્સ ઈંડસ્ટ્રીઝ દ્વારા દ્વારકાના પદયાત્રીઓની સેવા માટે પ્રતિ વર્ષની માફક સેવાયજ્ઞ યોજાયો

Jamnagar,તા.11 હોળી ધુળેટી નિમિત્તે જગત મંદિર દ્વારકા ખાતે યોજાતા ફુલડોલ ઉત્સવમાં સામેલ થવા સમગ્ર ગુજરાત અને રાજ્ય બહારથી મોટી સંખ્યામાં ભાવિકો પદયાત્રા કરીને દ્વારકા આવતા હોય છે.  રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ગ્રુપ પ્રેસિડેન્ટ શ્રી ધનરાજભાઈ નથવાણીના માર્ગદર્શનમાં પ્રતિ વર્ષની માફક ચાલુ વર્ષે પણ દ્વારકા જવાના રસ્તા પર તારીખ  6 માર્ચથી રિલાયન્સ ટાઉનશીપની સામે ‘પદયાત્રી સેવા કેમ્પ’ શરૂ […]

Jamnagar અપરિણીત યુવાને પોતાની માતાની બીમારી જોઈ નહીં શકતાં ગળાફાંસા દ્વારા આપઘાત

Jamnagar તા ૧૧ જામનગર નજીક વિજરખી ગામમાં રહેતા આલાભાઇ દાનાભાઈ વાઘેલા નામના ૪૧ વર્ષના યુવાને ગઈકાલે પોતાના ઘેર લોખંડના એંગલ માં દોરડું બાંધી ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી હતી. આ બનાવ અંગે મૃતકના પિતા ધનાભાઈ અમરાભાઇ વાઘેલાએ પોલીસને જાણ કરતાં પંચકોશી એ. ડિવિઝનના પોલીસ હેડ કોન્સ્ટેબલ બી.એચ. લાંબરીયા બનાવના સ્થળે પહોંચી ગયા હતા, અને મૃતદેહનો […]

Jamnagar નજીક દરેડમાં રહેતી ૧૧ વર્ષીય બાળકી માટે મોબાઈલ ફોન જીવલેણ સાબિત થયો

Jamnagarતા ૧૧ જામનગર નજીક દરેડમાં રહેતા એક શ્રમિક પરિવારની ૧૧ વર્ષની બાળકીને માટે મોબાઈલ ફોન જીવલેણ સાબિત થયો છે. મોબાઈલ ફોન વાપરવા લેવા માટે પોતાની બહેન સાથે ઝઘડો થયા બાદ મનમાં લાગી આવતાં ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી છે. આ બનાવની વિગત એવી છે કે મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ જામનગર નજીક દરેડ વિસ્તારમાં મધુવન મેટલ […]

Jamnagar ખેડૂત બુઝુર્ગને હનીટ્રેપ માં ફસાવી ૬.૩૧ લાખ પડાવી લેવા અંગે સાત સામે ગુનો નોંધાયો

Jamnagar તા ૧૧ મૂળ ભાણવડ પંથક ના વતની અને હાલ રાજકોટમાં રહેતા એક ખેડૂત બુઝુર્ગને જામનગરમાં જમીનના નકશા અંગેના કાગળો તૈયાર કરવા માટે ખોડીયાર કોલોની વિસ્તારમાં એક મહિલાના ઘેર બોલાવ્યા પછી હનીટ્રેપ માં ફસાવ્યા હતા, અને એક મહિલા, નકલી પોલીસ વગેરે સહિત ૭ શખ્સોએ ખેડૂત પાસેથી ૬.૩૧ લાખની રોકડ રકમ પડાવી લીધી હોવાની ફરિયાદ પોલીસમાં […]

Jamnagar પરપ્રાંતીય શ્રમિક યુવાનનો અગમ્ય કારણોસર ગળાફાંસા દ્વારા આપઘાત

Jamnagar તા ૧૧ મૂળ બિહાર રાજ્યના વતની અને હાલ જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના મોટી ખાવડીમાં કરમશીભાઈ મોરીની ભાડા ની ઓરડીમાં રહીને મજૂરી કામ કરતા મનીષકુમાર અભિમન્યુ પાંડે નામના ૨૧ વર્ષના પરપ્રાંતીય વિપ્ર યુવાને ગઈકાલે પોતાની ઓરડીમાં કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી છે આ બનાવ અંગે તેની સાથે જ રહેતા ધનંજય કુમાર ઉમેશ […]

Jamnagarના આરટીઆઇ એક્ટીવીસ્ટને પીજીવીસીએલ ના કોન્ટ્રાક્ટર દ્વારા પતાવી દેવાની ધમકી આપ્યાની ફરિયાદ

Jamnagar તા ૧૧ જામનગરમાં મયુર સાગર એપાર્ટમેન્ટમાં રહેતા આર.ટી.આઈ એક્ટિવિસ્ટ કલ્પેશ વિનોદરાય આસાણીએ જામનગરના સિટી બી. ડિવિઝન પોલીસ મથકમાં પોતાને મોબાઈલ ફોનમાં અને રૂબરૂ પતાવી દેવાની ધમકી આપવા અંગે પીજીવીસીએલ ના કોન્ટ્રાક્ટર બેડીમાં રહેતા અનવર ઇસ્માઈલભાઈ કુંગડા સામે ફરિયાદ નોંધાવી છે.  પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર આરોપીને પીજીવીસીએલ માં થી ૧૧ કેવી વાલસૂરા ફીડરમાં કેબલ […]