જો કાયદો પરવાનગી આપે તો હું 24 કલાકમાં લોરેન્સ બિશ્નોઈ જેવા બે ટકાના ગુનેગારોનું આખું નેટવર્ક ખતમ કરી દઈશ:Pappu Yadav

Maharashtra,તા.14 મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી અને ત્રણ વખતના ધારાસભ્ય રહી ચૂકેલા બાબા સિદ્દીકીની હત્યા પર રાજનીતિ શરૂ થઈ ગઈ છે. વિપક્ષ શિંદે સરકાર પર પ્રહારો કરી રહ્યો છે કે આટલા મોટા નેતાની હત્યા થઈ શકે તો રાજ્યમાં નાગરિકો કેટલા સુરક્ષિત છે? આ દરમિયાન બિહારના અપક્ષ સાંસદ પપ્પુ યાદવે ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને ખુલ્લો પડકાર ફેંક્યો છે. પપ્પુ […]

Nifty futures ૨૨૬૭૬ પોઈન્ટ ઉપર તેજી રહેશે..!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૩.૦૩.૨૦૨૫ ના રોજ… બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૪૦૨૯ સામે ૭૪૩૯૨ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૭૩૭૭૦ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૬૩૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૦૦ પોઈન્ટના ઘટાડા સાથે ૭૩૮૨૮ […]

MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

ચાંદી, બિનલોહ ધાતુઓ, ક્રૂડ તેલ, નેચરલ ગેસના વાયદાઓમાં સાર્વત્રિક નરમાઈઃ સોનામાં રૂ.189ની વૃદ્ધિ મેન્થા તેલના વાયદામાં સીમિત સુધારોઃ કોમોડિટી વાયદાઓમાં રૂ.10485.59 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.83753.81 કરોડનું ટર્નઓવરઃ સોના–ચાંદીના વાયદાઓમાં રૂ.6999.23 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 20758 પોઇન્ટના સ્તરે મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં […]

આજનું પંચાંગ

તા.14-03-2025 શુક્રવાર તિથિ પૂર્ણિમા (પૂનમ) – ૧૨ઃ૨૭ઃ૧૩ સુધી નક્ષત્ર ઉત્તર ફાલ્ગુની – પૂર્ણ રાત્રિ સુધી કરણ ભાવ – ૧૨ઃ૨૭ઃ૧૩ સુધી, બાલવ – ૨૫ઃ૨૯ઃ૨૪ સુધી પક્ષ શુક્લ યોગ શૂળ – ૧૩ઃ૨૨ઃ૪૫ સુધી વાર શુક્રવાર સુર્ય અને ચંદ્રની ગણતરીઓ સૂર્યોદય ૦૬ઃ૫૦ઃ૦૦ સૂર્યાસ્ત ૧૮ઃ૪૮ઃ૧૨ ચંદ્ર રાશિ સિંહ – ૧૨ઃ૫૭ઃ૧૬ સુધી ચંદ્રોદય ૧૮ઃ૫૭ઃ૫૯ ચંદ્રાસ્ત ચંદ્રાસ્ત નહીં ઋતુ વસંત હિન્દૂ […]

આજનું રાશિફળ

તા.14-03-2025 શુક્રવાર મેષ આજે આવેગમાં આવી જઈ આર્થિક બાબતોનો નિર્ણય લેશો નહીં, આવું કરવાથી તમારા બાળકોના હિતોનું નુકસાન થઈ શકે છે. દિવસના ઉત્તરાર્ધમાં આર્થિક સ્થિતિ સુધરશે. બાળકોનું ઘરકામ પૂરૂં કરવા મદદનો હાથ લંબાવવાનો સમય. સાવધાન રહો કેમ કે કોઈક તમારી છબીને બટ્ટો લગાડવાની કોશિષ કરી શકે છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ભાગ લેનારાઓએ મગજ શાંત રાખવું. પરીક્ષાના […]

Jamnagar સહિતના ૨૬ થી વધુ દારૂ અંગેના કેસમાં સંડોવાયેલા બુટલેગર ને એલસીબી ની ટીમે ઝડપી લીધો

Jamnagar તા ૧૩ જામનગરમાં દિગ્વિજય પ્લોટ શેરી નંબર ૬૧ માં રહેતો પાર્થ ઉર્ફે જાબલી જીતેન્દ્રભાઈ કટિયારા નામનો શખ્સ, કે જેની સામે જામનગર સહિત જુદા જુદા પોલીસ મથકમાં ઈંગ્લીશ દારૂ સહિતના ૨૬થી વધુ કેસ નોંધવામાં આવ્યા છે. અને હાલ દારૂના કેસમાં પોતે ફરાર છે. જે પૈકી ૨૦૨૪ ની સાલમાં જામનગરના પંચકોશી એ. ડિવિઝન પોલીસ મથકમાં ઇંગ્લિશ […]

Jamnagarના ૨૭ વર્ષની ઉંમરના આરોપી સામે ૨૬ ગુના નોંધાયા

Jamnagar,તા.13  જામનગરમાં દિગ્વિજય પ્લોટ શેરી નંબર ૬૧ માં રહેતો પાર્થ ઉર્ફે જાંબલી જીતેન્દ્રભાઈ કટિયારા નામનો ભાનુશાળી શખ્સ કે જેની ઉંમર હાલ ૨૭ વર્ષની છે, પરંતુ તે ઘણા વર્ષોથી ઈંગ્લીશ દારૂ સહિતની ગેર પ્રવૃતિ સાથે સંકળાયેલો રહે છે.  જે  હાલમાં ૨૭ વર્ષની ઉંમર છે. તેટલા વર્ષના સમયગાળા દરમિયાન તેની સામે જામનગર સહિતના જુદા જુદા પોલીસ મથકોમાં […]

Jamnagarમાં ભંગારના વાડામાંથી દારૂનો જથ્થો પકડાયો

Jamnagar તા.13 સ્થાનિક ગુન્હા શોધક શાખાએ દરોડો પાડી જામનગર શહેરના નાગેશ્ર્વર કોલોની વિસ્તારમાં ભંગારના વાડામાં ચાલતા દારૂના વેપલાને પકડી પાડ્યો હતો. જેમાં પોલીસે 20 બોટલ દારૂ, મોબાઇલ ફોન અને મોટર સાયકલ સહિત રૂા.84.700ના મુદ્દામાલ સાથે એક શખસની અટકાયત કરી હતી. પોલીસસુત્રોએ જાહેર કરેલી વિગતો મુજબ, એલસીબીની ટીમ ગઇકાલે પેટ્રોલીંગમાં હતી ત્યારે હકિકત મળેલ કે, નાગેશ્ર્વર […]

Jamnagar ધ્રોલની વીજ કચેરીના નાયબ ઈજનેર સસ્પેન્ડઃ અન્ય એક અધિકારી ની બદલી

Jamnagar તા.13 ગત કોરોના કાળ દરમિયાન પીજીવીસીએલના જે કર્મચારી કે અધિકારી અવસાન પામ્યા હતા. તેઓને મળવાપાત્ર થતી સહાયમાંથી બે અધિકારી એજન્ટની ભૂમિકામાં આવી હતી. અને રૂ. ૧૦ લાખ માંગતા હોવાની ઓડિયો ક્લિપ વાયરલ થયા પછી ધ્રોલના ડે. ઈજનેર અને અન્ય એક અધિકારી ની બદલી થઈ છે. જેમાં ધ્રોલના અધિકારી સસ્પેન્ડ થયા છે. રાજ્યભરમાં વીજ કંપનીના […]

Jamnagar પ્રાંતિયા શ્રમિક યુવાનનો અગમ્ય કારણસર ગળાફાંસા દ્વારા આપઘાત

Jamnagarતા ૧૩ જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના મેઘપર ગામમાં રહીને મજૂરી કામ કરતા મૂળ બિહાર રાજ્યના વતની જનાર્દન કુમાર ઇન્દ્ર દેવ પ્રસાદ નામના ૨૫ વર્ષના પર પ્રાંતિય શ્રમિક યુવાને ગઈકાલે પોતાના ઘેર કોઈ અગમ્ય કારણસર ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી છે.  આ બનાવ અંગે તેની સાથે રહેતા સચિન કુમાર પ્રભાકરસિંગ રાજપૂતે પોલીસને જાણ કરતાં મેઘપર પોલીસ […]

Jamnagar બે યુવાનોના મોબાઈલ ફોન ચોરી થઈ ગયા ની પોલીસ ફરિયાદ

Jamnagar તા ૧૩ જામનગરમાં શાક માર્કેટ વિસ્તારમાં શાકભાજી સહિતની ચીજ વસ્તુઓની ખરીદી કરવા માટે ગયેલા બે યુવાનોના મોબાઈલ ફોન ગીરદીનો લાભ લઇ કોઈ તસ્કરો ચોરી કરી ગયા હોવાથી સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.  જામનગરમાં કાલાવડ નાકા બહાર રહેતા કાદરભાઈ મેમણે પોતાના ખીસ્સામાંથી રૂપિયા ૧૨ હજાર ની કિંમત નો મોબાઇલ ફોન કોઈ […]