સૌથી વધુ વખત મહાકુંભ જનારા CM Yogi Adityanath
Prayagraj તા.24 45 દિવસ ચાલનારા મહાકૂંભમાં ઉતર પ્રદેશનાં મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે 12 વાર પ્રયાગરાજની મુલાકાત લીધી છે.સૌથી વધુ વાર મહાકુંભની મુલાકાત લેનારા તેઓ મુખ્ય પ્રધાન બની ગયા છે. 13 જાન્યુઆરીએ મહાકુંભનો શુભારંભ થયો હતો અને 19 જાન્યુઆરીએ મુખ્યપ્રધાન યોગીએ પૂજય શંકરાચાર્યો, સંત મહાત્માઓની મુલાકાત લીધી હતી અને સાથે જ વિવિધ એકિઝબીશન, બંધારણ-ગેલરી અને પર્યટન-ગેલરીનો […]