દક્ષિણ આફ્રિકાને નવ વિકેટથી હરાવીને Women U-19 cricket team ફરીથી વર્લ્ડ ચેમ્પિયન

New Delhi,તા.03 ભારતની નારીઓએ વર્લ્ડ કપમાં પોતાનું વર્ચસ્વ જાળવી રાખીને સતત બીજી વાર અંડર 19 મહિલા ટી-20 વર્લ્ડ કપની ટ્રોફી જીતી હતી. નીક્કી પ્રસાદની આગેવાની હેઠળની ભારતીય ટીમે રવિવારે ફાઇનલમાં નવ વિકેટથી દક્ષિણ આફ્રિકાની ટીમને હરાવી હતી. ભારતીય ટીમ અજેય રહેતાં વર્લ્ડ ચેમ્પિયન બનનારી પ્રથમ ટીમ છે. આ તેનું સતત બીજું ટાઇટલ છે.  ટીમે 2023 માં […]