વિશ્વમાં અને શરીરમાં સર્વત્ર એક જ તત્ત્વનો વાસ
શંકરાચાર્યજી કહે છે કે આ બધા ભેદ દ્વૈતના એક ભાગરૂપે આત્મા ઉપર આરોપિત થાય છે. માટી ઉપર જેમ ઘડો આરોપિત થાય છે તેમ. બાકી તો જિંદગીમાં આવતાં સુખ-દુઃખ તો પરિસ્થિતિજન્ય હોય છે. વિષય ન હોય તો પણ જ્ઞાન હોઇ શકે છે. હવે જ્ઞાન એટલે શું એ પણ સમજવું પડે. જ્ઞાન એટલે કેવળ શાબ્દિક, અર્થબોધાત્મક અને […]