Shahid Kapoor and Vishal Bharadwaj ફરી સાથે કામ કરશે
આ પહેલા શાહીદ અને વિશાલ ભારદ્વાજ ‘કમીને’, ‘હૈદર’ અને ‘રંગૂન’ જેવી ફિલ્મો કરી ચૂક્યા છે Mumbai, તા.૧૬ શાહીદ કપૂર અને વિશાલ ભારદ્વાજ ફરી એક વખત સાથે કામ કરવા જઈ રહ્યા છે. આ ફિલ્મ સાજિદ નડિયાદવાલા પ્રોડ્યુસ કરશે. તેમાં તૃપ્તિ ડિમરી પણ મુખ્ય રોલમાં જોવા મળશે, જે શાહીદ સાથે પહેલી વખત કામ કરતી જોવા મળશે. શાહીદ […]