અડધુ America બરફ હેઠળ : અનેક રાજયોમાં કટોકટી જાહેર
Washington,તા.6માત્ર ભારત જ નહીં, પરંતુ દુનિયાના અનેક વિસ્તારો કાતિલ ઠંડીમાં થીજી ગયા છે. અમેરિકા-યુરોપમાં બરફના તોફાને કાળોકેર મચાવ્યો છે, જેના કારણે 2000થી વધુ ફલાઈટો રદ કરવી પડી છે. રેલવેની પણ આવી જ હાલત થઈ છે. લોકોને ઘરમાં રહેવા સલાહ અપાઈ છે. બીજી બાજુ હવામાન વિભાગે 2400 કિલોમીટર વિસ્તારમાં બરફના તોફાનની ચેતવણી આપી છે. બરફનું ભયાનક […]