Wankaner Municipality ના ૧૩ ઉમેદવારો બિનહરીફ, હવે ૩૨ ઉમેદવારો વચ્ચે જામશે ચુંટણી જંગ

Morbi,તા.04 ભાજપના ૧૧ જયારે કોંગ્રેસ અને બસપાના ૧-૧ ઉમેદવાર બિનહરીફ જાહેર એનસીપી અને આપ પણ ચુંટણી મેદાનમાં હોવાથી જંગ રોમાંચક જોવા મળશે             વાંકાનેર નગરપાલિકાના સાત વોર્ડની ૨૮ બેઠકો માટે કુલ ૫૩ ફોર્મ ભરાયા હતા જેમાં ફોર્મ ચકાસણી દરમિયાન સાત ઉમેદવારી પત્રો રદ કરવામાં આવ્યા હતા અને આજે ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે એક ઉમેદવારે […]