Wankaner Municipality ના ૧૩ ઉમેદવારો બિનહરીફ, હવે ૩૨ ઉમેદવારો વચ્ચે જામશે ચુંટણી જંગ

Share:

Morbi,તા.04

ભાજપના ૧૧ જયારે કોંગ્રેસ અને બસપાના ૧-૧ ઉમેદવાર બિનહરીફ જાહેર

એનસીપી અને આપ પણ ચુંટણી મેદાનમાં હોવાથી જંગ રોમાંચક જોવા મળશે

            વાંકાનેર નગરપાલિકાના સાત વોર્ડની ૨૮ બેઠકો માટે કુલ ૫૩ ફોર્મ ભરાયા હતા જેમાં ફોર્મ ચકાસણી દરમિયાન સાત ઉમેદવારી પત્રો રદ કરવામાં આવ્યા હતા અને આજે ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે એક ઉમેદવારે ફોર્મ પરત ખેંચતા કુલ ૪૫ ઉમેદવારો મેદાનમાં રહ્યા છે જે પૈકી ૧૩ ઉમેદવારો બિનહરીફ વિજેતા થયા છે અને હવે ૩૨ ઉમેદવારો વચ્ચે ચુંટણી જંગ જોવા મળશે

            વાંકાનેર નગરપાલિકાની ૨૮ બેઠકોમાંથી ૧૩ બેઠકો પર ઉમેદવારો બિનહરીફ વિજેતા થયા છે જેમાં વોર્ડ નં ૧ ના ૪, વોર્ડ નં ૫ ના ૪, વોર્ડ નં ૩ અને ૭ માંથી ૨-૨ તેમજ વોર્ડ નં ૪ માં ૧ ઉમેદવાર સહીત કુલ ૧૩ ઉમેદવારો બિન હરીફ જાહેર થયા છે જેમાં ભાજપના સૌથી વધુ ૧૧ જયારે કોંગ્રેસ અને બસપાના ૧-૧ બિનહરીફ જાહેર થયા છે બાકી રહેલ ૧૫ બેઠકો માટે ૩૨ ઉમેદવારો વચ્ચે ચુંટણી જંગ જામશે ભાજપ-કોંગ્રેસ ઉપરાંત બસપા, એનસીપી અને આમ આદમી પાર્ટી મેદાને હોવાથી કાંટે કિ ટક્કર સમાન મુકાબલો જોવા મળી સકે છે

 બિનહરીફ વિજેતા થયેલા ઉમેદવારો

વોર્ડ નંબર – 01

૧). રાહુલ રાજેન્દ્રભાઈ રીબડીયા – ભાજપ
૨). રીનાબેન બ્રિજેશભાઈ વરિયા – ભાજપ
૩). શીતલબેન નવઘણભાઈ કડીવાર – ભાજપ
૪). સંજયકુમાર છગનભાઈ જાડા – ભાજપ

વોર્ડ નંબર – 03

૫). ગીતાબેન દીપક જોશી – ભાજપ
૬). ડીમ્પલ હેમાંગભાઈ સોલંકી – ભાજપ

વોર્ડ નંબર – 04

૭). એકતાબેન હસમુખભાઈ ઝાલા – કોંગ્રેસ

વોર્ડ નંબર – 05

૮). દિનેશભાઈ અશોકભાઈ સોલંકી – ભાજપ
૯). માધવીબેન દિપકભાઈ દવે – ભાજપ
૧૦). સોનલ જીજ્ઞેશ શાહ – ભાજપ
૧૧). હર્ષિત દિનેશકુમાર સોમાણી – ભાજપ

વોર્ડ નંબર – 07

૧૨). જલ્પાબેન ભરતભાઈ સુરેલા – બસપા
૧૩). સુનીતા વિજય મદ્રેસાણીયા – ભાજપ

વાંકાનેર નગરપાલિકાની બાકી રહેલ ૧૫ બેઠકો માટે ૩૨ ઉમેદવારો વચ્ચે જામશે જંગ

 વોર્ડ નંબર – 02

૧). અમરસિંહ છત્રસિંહ ઝાલા – ભાજપ
૨). જાગૃતિબેન ચેતનકુમાર ચૌહાણ – કોંગ્રેસ
૩).નંગાજીભાઈ સવજીભાઈ ભાટી – કોંગ્રેસ
૪). પ્રધ્યુમન ભુપતભાઈ પઢીયાર – ભાજપ
૫). ભાનુબેન ભરતભાઈ સારલા – કોંગ્રેસ
૬). ભુમિકા અંકીતભાઈ નંદાસીયા – ભાજપ
૭). મઘુબેન રાજેશભાઈ ધામેચા – ભાજપ
૮). રાજેશભાઈ ભરાભાઈ બદ્રકીયા – કોંગ્રેસ
૯). લક્ષ્મણભાઈ મગનભાઈ માલકીયા – એનસીપી

વોર્ડ નંબર – 03

૧). અનીલ સલીમભાઈ પંજવાણી – કોંગ્રેસ
૨). અરવિંદભાઈ રામજીભાઈ આંબલીયા – કોંગ્રેસ
૩). જીજ્ઞેશભાઈ મહેશભાઈ નાગ્રેચા – ભાજપ
૪). ધર્મેન્દ્રસિંહ ગેલુભા જાડેજા – આપ
૫). મયુર સશીકાંત પંડ્યા – ભાજપ
૬). વિક્રમભાઈ નવિનભાઈ ગેલોચ – આપ

વોર્ડ નંબર – 04

૧). અશરફ અનવરભાઈ ચૌહાણ – કોંગ્રેસ
૨). કીર્તિકુમાર છબીલદાસ દોશી – એનસીપી
૩). કુલસુમ‌ રજાકભાઈ તરીયા – કોંગ્રેસ
૪). તોફીકભાઈ ઇસ્માઇલભાઈ અમરેલીયા – આપ
૫). નાનુભાઈ ભગવાનજીભાઈ ઉઘરેજા – એનસીપી
૬). મહંમદભાઈ રહેમાનભાઈ રાઠોડ – કોંગ્રેસ
૭). રોશન રસીદભાઈ કુરેશી – કોંગ્રેસ

વોર્ડ નંબર – 06

૧). અંજનાબેન નીલેશભાઈ ગોસ્વામી – ભાજપ
૨). જયશ્રીબેન જયસુખભાઇ સેજપાલ – આપ
૩). દક્ષાબેન હિતેશભાઈ રાઠોડ – ભાજપ
૪). બ્રિજરાજસિંહ અર્જુનસિંહ ઝાલા – ભાજપ
૫). મયુર રમેશભાઈ જાદવ – આપ
૬). શન્ની ભરતભાઈ સુરેલા – ભાજપ

વોર્ડ નંબર – 07

૧). તેજાભાઇ રત્નાભાઈ ગમારા – બસપા
૨). દેવાભાઈ રેવાભાઈ ગમારા – ભાજપ
૩). રમેશભાઈ વશરામભાઇ વોરા – ભાજપ
૪). વાલજીભાઈ દલાભાઈ સુમેસરા – બસપા

Leave a comment

Your email address will not be published. Required fields are marked *