યુનિવર્સિટીના ક્લાસરૂમમાં મહિલા પ્રોફેસર અને વિદ્યાર્થીના લગ્ન !: વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ
Kolkata, તા.30પશ્ચિમ બંગાળના નાદિયા જિલ્લામાં આવેલી મૌલાના અબુલ કલામ આઝાદ યુનિવર્સિટી ઓફ ટેક્નોલોજીમાં એક અનોખી ઘટના બની છે. અહીં એક મહિલા પ્રોફેસરે તેના જ ક્લાસરૂમમાં પ્રથમ વર્ષની વિદ્યાર્થીની સાથે લગ્ન કર્યા. આ ઘટના મંગળવારે બની હતી અને તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. યુનિવર્સિટી પ્રશાસને પ્રોફેસરને રજા પર મોકલીને મામલાની તપાસ શરૂ કરી દીધી […]