એકસૂત્રમાં બાંધતું ૫ર્વ Holi

પ્રત્યેક દેશના પોતાના સામાજીક ધાર્મિક અને રાષ્ટ્રિય ૫ર્વ હોય છે. કોઇ૫ણ દેશના ૫ર્વ તે દેશની સંસ્કૃતિ એકતા ભાઇચારો ૫રં૫રા અને આપસી ભેદભાવ દૂર કરી એકસૂત્રમાં ૫રોવવાનું પ્રતિક હોય છે.સામાજીક અથવા ધાર્મિક તહેવારોનું પોતાનું અલગ મહત્વ તથા સ્થાન હોય છે.આ તહેવાર માનવીની ધાર્મિક વિચારધારાઓને પૃષ્ટ કરે છે સાથે સાથે સમાજના તમામ વર્ગોમાં પારસ્પરીક પ્રેમ એકતા સ્થાપિત […]

Gita એટલે શોકામગ્ન અર્જુનને શોક-નિવૃત્તિનો ઉપદેશ

ધર્મભૂમિ કુરૂક્ષેત્રના મેદાનમાં એક તરફ કૌરવો અને એક તરફ પાંડવોની સેના ઉભી છે.બંન્ને સેનાઓના મધ્યભાગમાં સફેદ ઘોડાઓથી યુક્ત એક મહાન રથ ઉભો છે જેમાં ભગવાન શ્રીકૃષ્ણ બેઠા છે.અર્જુનને નિમિત્ત બનાવીને મનુષ્યમાત્રનું કલ્યાણ કરવા માટે ભગવાન પોતાના દિવ્ય ઉપદેશનો પ્રારંભ કરતાં સર્વપ્રથમ શરીર અને આત્માનું વર્ણન કરતાં શ્રીમદ ભગવદગીતા(૨/૧૧)માં કહે છે કે અશોચ્યાનન્વશોચસ્ત્વં પ્રજ્ઞાવાદાંશ્ચ ભાષતે ગતાસૂનગતાસૂંશ્ચ […]