Vadodara માં નરેન્દ્ર મોદી અને સ્પેનના વડાપ્રધાનનો ખુલ્લી જીપમાં ભવ્ય રોડ શો
Vadodara: તા,28 પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સ્પેનના PM પેડ્રો સાંચેઝ વડોદરા વિમાની મથકથી ટાટાએરક્રાફ્ટના કાર્યક્રમ સ્થળ સુધી ખુલ્લી જીપમાં રોડ શો કરવામાં આવ્યો હતો. તેઓનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું. વડોદરામાં ટાટા એરક્રાફ્ટના ઉદ્ઘાટન પૂર્વે વડોદરા એરપોર્ટ વિમાની મથકથી કાર્યક્રમના સ્થળ સુધી બંને પ્રધાનમંત્રી ખુલ્લી જીપમાં રોડ શો કર્યો હતો, આ દરમિયાન રસ્તામાં ઠેર ઠેર […]