હું જ્હોની લીવરના વીડિયો જોઇને જોક્સ કહેતા શીખ્યોઃ Comedian Tanmay Bhat

કોમેડિયન તન્મય ભટ સ્ટેન્ડ અપ કોમેડી અને એઆઈબી તેમજ કોમિકિસ્તાન જેવા શો માટે ખાસ જાણીતો છે Mumbai, તા.૪ કોમેડિયન તન્મય ભટ સ્ટેન્ડ અપ કોમેડી અને એઆઈબી તેમજ કોમિકિસ્તાન જેવા શો માટે ખાસ જાણીતો છે. આ ડિજિટલ ક્રિએટર તાજેતરમાં કૌન બનેગા કરોડપતિમાં અન્ય ડિજિટલ કન્ટેન્ટ ક્રિએટર સમય રૈના, કામિયા જાની અને ભુવન બામ સાથે હોટ સીટ […]