Sunita Williams સહિતના અંતરિક્ષ યાત્રીઓને બચાવવા ફક્ત 16 દિવસ બાકી, શારીરિક મુશ્કેલીઓથી પીડાઈ રહ્યા છે

nasa,તા.07 નાસાના ભારતીય મૂળના અંતરિક્ષ યાત્રી સુનિતા વિલિયમ્સ અને બેરી વિલમોર લગભગ બે મહિનાથી અંતરિક્ષમાં અટવાયેલા છે. હાલમાં બન્ને અંતરિક્ષ યાત્રીઓ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન(ISS)માં છે. બન્ને અંતરિક્ષયાત્રીઓ બોઇંગ સ્ટારલાઇનરના પ્રથમ પરીક્ષણ માટે રવાના થયા હતા, પરંતુ અવકાશયાનમાં ખામી સર્જાવાને કારણે તેઓ પાછા ફરી શક્યા ન હતા. જો કે, હવે અમેરિકન સ્પેસ એજન્સી નાસા પાસે બન્ને […]