Stock market માં ફરી ધબડકો : 800 પોઈન્ટનો કડાકો
Mumbai,તા.24 મુંબઈ શેરબજારમાં ફરી વખત ધબડકાનો દૌર શરૂ થયો હોય તેમ નવા સપ્તાહનાં પ્રારંભે જ મંદીનુ મોજુ ફરી વળ્યુ હતું અને સેન્સેકસમાં 800 પોઈન્ટનો કડાકો સર્જાતા ઈન્વેસ્ટરોનાં લાખો-કરોડો રૂપિયા ડુબી ગયા હતા સેન્સેકસ 73000 ની નીચે સરકી ગયો હતો. શેરબજારમાં આજે શરૂઆત ગેપ ડાઉન રહી હતી. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર ટેરીફ લાદવાનો પુનરોચ્ચાર […]