ધો.10 અને 12 Science exams પૂર્ણ : કાલથી ઉત્તરવહીઓની તપાસણી
Gandhinagar તા.10 ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે સવારના સેશનમાં ધો.10નું સંસ્કૃત હિન્દી સીંધી ઉર્દુ સહિતની દ્વિતીય ભાષાના પેપર લેવાવાની સાથે જ આ પરીક્ષા વિધીવત પૂર્ણ થવા પામી છે જેની સાથે જ વિદ્યાર્થીઓ હળવાફૂલ બની ગયા છે. ધો.10નું સંસ્કૃત- હિન્દી સહિતની દ્વિતીય ભાષાના પેપર ટેકસબુક આધારીત સરળ નિકળ્યા હતા. આજના આ પેપરમાં […]