Sridevi ની તો વાત જ નિરાળી,રૂબરૂ જોવા જજ સમન્સ મોકલતા
૨૪ ફેબ્રુઆરી ૨૦૧૮ ના રોજ, શ્રીદેવીએ અચાનક આ દુનિયાને કાયમ માટે અલવિદા કહી દીધું હતું Mumbai, તા.૩૦ બોલિવૂડમાં ઘણી એવી અભિનેત્રીઓ છે જેમની સુંદરતા દર્શકોને મંત્રમુગ્ધ કરી દે છે. પરંતુ આ બધી અભિનેત્રીઓમાં એક સુપરસ્ટાર એવી હતી જેણે પોતાના અભિનય, જીવંતતા અને સુંદરતાથી લોકોના દિલ પર રાજ કર્યું. ન્યાયાધીશો પણ આ સુંદરતા માટે દિવાના હતા.દરેક […]