Sri Lankaમાં એક વાંદરાના કારણે સમગ્ર દેશમાં વીજળી ગુલ
Sri Lanka,તા.10ભારતના પાડોશી દેશ શ્રીલંકામાં એક વાંદરાને કારણે સમગ્ર દેશમાં વીજળી સંકટ ઉભુ થઇ ગયું હતું. રવિવારે રાજધાની કોલંબોના પાવર ગ્રિડની અડફેટે એક વાંદરો આવી ગયો હતો, જેને કારણે સમગ્ર ગ્રિડ જ નિષ્ફળ ગયું હતું અને વીજળી ગુલ થઇ ગઇ હતી. આ ઘટના સવારે 11 વાગ્યા બાદ બની હતી. કલાકો સુધી શ્રીલંકાની હોસ્પિટલોથી લઇને અનેક […]