વધુ એક Sports સેલીબ્રીટીનું લગ્ન જીવન તૂટવાના આરે
Ambala, તા. 26 હરિયાણાની વર્લ્ડ ચેમ્પિયન બોક્સર સ્વીટી બૂરા અને તેના પતિ ભારતીય કબડ્ડી ટીમના પૂર્વ કેપ્ટન દીપક હુડ્ડાના લગ્ન તૂટવાના આરે છે. સ્વીટી બૂરા દહેજ ઉત્પીડનનો ભોગ બની છે. બૂરાનો આરોપ છે કે, હુડ્ડાએ ફોર્ચ્યુનર અને 1 કરોડ રૂપિયાની માગ કરી છે. બીજી તરફ હુડ્ડાએ સ્વીટી અને તેના પરિવાર પર પોતાની મિલકત હડપવાનો અને […]