બોલિવૂડ અભિનેતા Sonu Sood સામે ધરપકડ વોરંટ

Mumbai,તા.7બોલિવૂડ અભિનેતા સોનુ સૂદની મુશ્કેલીઓ વધી ગઈ છે. કારણ કે લુધિયાણાની એક કોર્ટે છેતરપિંડીના કેસમાં જુબાની આપવાનું ટાળવા બદલ તેમની સામે ધરપકડ વોરંટ જારી કર્યું છે. સોનુ સૂદને લુધિયાણા સ્થિત વકીલ રાજેશ ખન્ના દ્વારા દાખલ કરાયેલા કેસના સંદર્ભમાં સમન્સ જારી કરવામાં આવ્યું હતું, જેમાં મોહિત શુક્લા નામના વ્યક્તિ પર 10 લાખ રૂપિયાની છેતરપિંડીનો આરોપ મૂકવામાં […]

Sonu Sood આંધ્રપ્રદેશના CM ચંદ્રબાબુ નાયડુને મળ્યા, એમ્બ્યુલન્સનું દાન કર્યું

Hyderabad,તા.૫ બોલિવૂડ અભિનેતા સોનુ સૂદે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુને મળ્યા અને રાજ્યમાં આરોગ્ય સેવાઓને મજબૂત બનાવવા માટે ચાર એમ્બ્યુલન્સનું દાન કર્યું. અભિનેતાએ સૂદ ચેરિટી ફાઉન્ડેશનને આપેલા સમર્થન બદલ સીએમ નાયડુનો આભાર માન્યો અને કૃતજ્ઞતા વ્યક્ત કરી. સોનુ સૂદે પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ સાથેની તસવીરોની શ્રેણી શેર કરી જેમાં તે મુખ્યમંત્રીનું સ્વાગત કરતા […]

‘Fateh’ની કમાણી ચેરીટીમાં વાપરવાની જાહેરાત કરતો સોનુ

Mumbai સોનુ સુદે ડિરેકટ કરેલી સૌપ્રથમ ફિલ્મ ‘ફતેહ’ આજે રિલીઝ થઈ છે. સોનુએ પહેલા દિવસે આ ફિલ્મ દેશભરમાં માત્ર 99 રૂપિયામાં દેખાડવાનો નિર્ણય કર્યો છે એટલું જ નહીં, તેણે જાહેર કર્યુ છે કે આ ફિલ્મથી થનારો પ્રોફિટ ચેરીટી માટે વપરાશે. સોનુ સુદ આ ફિલ્મમાં ફતેહ નામનું પાત્ર ભજવતો દેખાશે. તેની સાથે ફિલ્મમાં જેકલિન ફર્નાન્ડીસ, નસીરુદીન […]

મારા ઘરના દરવાજા કે કબાટમાં કોઈ તાળાં નથી : Sonu Sood

તાજેતરમાં સોનુ સૂદે તેના ઘરમાં ૨૦ કરોડના ટેક્સની ગડબડના પગલે પડેલી ઇનકમટેક્સની રેડ વિશે એક ઇન્ટરવ્યૂમાં વાત કરી હતી Mumbai,તા.08 એક્ટર સોનુ સૂદ પેન્ડેમિક દરિયાન લોકોને મદદ કરીને ઘણો લોકપ્રિય થયો છે, તેના કારણે તેને લોકો વાસ્તવિક જીવનનો ખરો હિરો માનતા થયા છે. પેન્ડેમિક ગયા પછી પણ તેણે લોકોને મદદ કરવાનું ચાલુ રાખ્યું અને આજે […]

મને અનેક રાજકીય પદોની ઓફર કરવામાં આવી હતી, પરંતુ ના પાડી દીધી હતી,Sonu Sood

Mumbai,તા.૨૬ સોનુ સૂદ તેના ઉમદા કાર્યોને કારણે રાષ્ટ્રીય હીરો બની ગયો છે. તેઓ દિવસ હોય કે રાત જરૂરીયાતમંદોને મદદ કરવા હંમેશા તત્પર હોય છે. તેણે ૨૦૨૦ માં કોવિડ લોકડાઉન દરમિયાન સ્થળાંતર કામદારોને મદદ કરી. એટલું જ નહીં, અભિનેતાએ તે મુશ્કેલ સમયમાં દેશ અને દુનિયામાં ફસાયેલા લોકોની મદદ કરવા માટે તેની સંપત્તિ પણ ગીરવે મૂકી હતી. […]

સેન્સરમાં ફિલ્મ ફસાઈ જવાનો ડર Sonu Soodને પરેશાન કરી રહ્યો છે

Mumbai,તા.૨૪ સોનુ સૂદ હવે ડિરેક્ટર પણ બની ગયો છે. તે આગામી ફિલ્મ ’ફતેહ’થી ડિરેક્શનની દુનિયામાં ડેબ્યૂ કરી રહ્યો છે. તેણે પણ મહત્વની ભૂમિકા ભજવી છે. ફિલ્મનું ટ્રેલર એક ઇવેન્ટમાં રિલીઝ કરવામાં આવ્યું છે, જેમાં ખતરનાક એક્શન બતાવવામાં આવ્યું છે. સોનુ સૂદ ગુનેગારોથી વિકરાળ સ્ટાઈલમાં છુટકારો મેળવતો જોવા મળ્યો છે, જેને જોઈને તમે ક્યારેક કંપી ઉઠશો. […]