Sonia Gandhi એ વહેલી તકે વસ્તી ગણતરી હાથ ધરવાની માંગ કરી
સોનિયા ગાંધીએ એમ પણ કહ્યું કે ખાદ્ય સુરક્ષા એ વિશેષાધિકાર નથી પરંતુ નાગરિકોનો મૂળભૂત અધિકાર New Delhi, તા. ૧૦ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પક્ષના સંસદીય પક્ષના અધ્યક્ષ સોનિયા ગાંધીએ સોમવારે વહેલી તકે વસ્તી ગણતરી હાથ ધરવાની માંગ કરી હતી જેથી કરીને તમામ પાત્ર વ્યક્તિઓને ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ ગેરંટી આપવામાં આવેલ લાભો મળી શકે. રાજ્યસભામાં […]