માતાએ દોઢ લાખ રૂપિયા ન આપતાં Kalayugi Sonનો પિતાને મુખાગ્નિ આપવાનો ઈનકાર
Madhya Pradesh,તા,03 મધ્ય પ્રદેશના શહડોલ જિલ્લામાં કળીયુગી પુત્રએ પોતાના પિતાના મૃતદેહને મુખાગ્નિ આપવાનો એટલા માટે ઈનકાર કરી દીધો કેમ કે માતાએ તેને દોઢ લાખ રૂપિયા આપ્યા નહોતા. જ્યારે પુત્રએ માતાની વાત ન માની તો પછી તેમણે પોતે જ પોતાના પતિને મુખાગ્નિ આપીને અંતિમ સંસ્કાર કર્યાં. આને લઈને પીડિતાએ પોલીસને પોતાના પુત્રની ફરિયાદ કરી છે.શહડોલ જિલ્લાના […]