એક ભાઈ પ્રોડ્યુસર, બીજો ભાઈ સુપરસ્ટાર, છતાં Sanjay Kapoor ની ગાડી પાટે ન ચડી
સંજય કપૂરે ૧૯૯૫માં આવેલી ફિલ્મ પ્રેમથી ડેબ્યૂ કર્યું હતું, આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખરાબ રીતે પછડાઈ Mumbai, તા.૩૦ સંજય કપૂરની કારકિર્દી ઉતાર-ચઢાવથી ભરેલી રહી છે. ભાઈ પ્રોડ્યુસર બોની કપૂર અને બીજો ભાઈ અનિલ કપૂર સુપરસ્ટાર છે. ફિલ્મી બેકગ્રાઉન્ડ હોવાથી તેણે પણ એક્ટિંગમાં કારકિર્દી બનાવવાનું પણ નક્કી કર્યું. પરંતુ તેણે એક ફ્લૉપ ફિલ્મથી પોતાની શરૂઆત […]