પ્રથમવાર મેરેથોનમાં માનવીની સાથે સાથે દોડશે Robot

ટેકનોલોજીના આધુનિક યુગમાં રોબોટના આવિષ્કાર બાદ માનવ જગતને ફાયદાની સાથોસાથ પડકારની પણ ચર્ચા છેડાતી જ રહી છે. ચીનમાં પ્રથમવાર 21 કિલોમીટરની મેરેથોનમાં માનવીઓની સાથે રોબોટને પણ સ્થાન આપવાનુ નકકી થયુ છે. આ મેરેથોનમાં 12000 લોકો સામેલ થવાના છે. 20 કંપનીઓએ ડઝનબંધ મુમનોઝ રોબોટનુ પણ રજીસ્ટ્રેશન કરાવ્યુ છે. મેરેથોનમાં સામેલ થનારા રોબોટ માટે કેટલીક શરતો પણ […]

એક robot બીજી કંપનીના ૧૨ મોટા રોબોટ્‌સનું ‘અપહરણ’ કર્યું

Shanghai, તા.૨૧ ઈન્ટરનેટ જગતમાં સનસનાટી ફેલાવતી અને સાથે-સાથે ભયભીત કરી દેતી એક આશ્ચર્યજનક ઘટનામાં ચીનના હાંગઝોઉમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સંચાલિત એક નાનકડા રોબોટે શાંઘાઈ રોબોટિક્સ કંપનીના શોરૂમમાંથી ૧૨ મોટા રોબોટ્‌સનું સફળતાપૂર્વક ‘અપહરણ’ કર્યું હતું. ઝ્રઝ્ર્‌ફ ફૂટેજમાં કેદ થયેલી આ અસામાન્ય ઘટનાથી આધુનિક છૈંની સંભવિત અસરો અંગે વ્યાપક ચર્ચા અને ચિંતાને વેગ આપ્યો હતો.સીસીટીવી ફૂટેજમાં દેખાય છે […]