ગુજરાતમાં ગામડાઓમાં તબીબો ઉપલબ્ધ કરાવવા સરકાર સતત પ્રયત્નશીલ, Rishikesh Patel

Gandhinagar,તા.૧૧ આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે આજે વિધાનસભા ગૃહમાં જણાવ્યું હતુ કે, રાજ્ય આરોગ્ય સંસ્થાઓમાં સીધી ભરતીથી વર્ગ-૧ ના વિવિધ સંવર્ગની ૧૧૪૬ જગ્યાઓ ભરવા માટે જી.પી.એસ.સી.ને માંગણપત્રક મોકલવામાં આવ્યા છે. જે પૈકી ઝ્ર.ૐ.ઝ્ર.માં નિમણુંક આપી શકાય તેવા વિવિઘ સંવર્ગોની ૯૪૭ જગ્યાઓ છે. રાજ્યના પીએચસી અને સીએચસીમાં વર્ગ-૧ના તબીબોની નિમણૂંક સંદર્ભે જણાવ્યું હતું કે, કમિશ્રર કચેરી દ્વારા દરરોજ […]

મહારાષ્ટ્રના લોકોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની નીતિઓનો સ્વીકાર કર્યો છે, Rishikesh Patel

Somnath,તા.૨૩ મહારાષ્ટ્ર ઝારખંડ વિધાન સભાનું આજે પરિણામ જાહેર થયું છે. સાથે જ ગુજરાતની વાવ વિધાન સભાની પેટાચૂંટણીનું પરિણામ પણ જાહેર થઈ ચૂક્યું છે અને મહારાષ્ટ્ર અને ગુજરાતના વાવમાં ભાજપનો ભગવો લહેરાયો છે. સોમનાથ ખાતે યોજાયેલી ચિંતન શિબિરમાં ભાજપ નેતાઓમાં ખુશી જોવા મળી હતી. ચિંતન શિબિરમાં આવેલા ભાજપના નેતા અને મંત્રી ઋષિકેશ પટેલે પ્રતિક્રિયા આપતા કહ્યું […]

Health Institutions ઓમાં સેવા આપતા વીઝીટીંગ સુપર સ્પે.તબીબોના વેતનમાં વધારો

Gandhinagar,તા.૦૧ રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે પ્રેસ-મીડિયાને માહિતી આપતા જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં મળેલી રાજ્ય મંત્રી મંડળની બેઠકમાં રાજ્યના સી.એમ. સેતુ યોજના અંતર્ગત ફરજ બજાવતા વીઝીટીંગ તજજ્ઞો / સુપર સ્પેશીયાલીસ્ટ ડોક્ટરોના માનદ વેતનમાં વધારો કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્યના સામુહિક આરોગ્ય કેન્દ્રો, પેટા જિલ્લા હોસ્પિટલો અને જિલ્લા હોસ્પિટલો ખાતે […]

રાજ્યમાં નાણાંકીય વર્ષ ૨૦૨૩-૨૪ માં ૬.૨૯ લાખ જેટલા નવા MSMEએકમો નોંધાયા,Rishikesh Patel

Gandhinagar,તા.૩૧ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ સદંર્ભે વિગતો આપતા પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ એ જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યની ગણના સમગ્ર દેશમાં પોલીસી ડ્રિવન રાજ્ય તરીકે થાય છે. રાજ્યના ઉદ્યોગ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપુતના સનિષ્ઠ પ્રયાસોથી ગુજરાતઔધોગિક વિકાસમાં હરણફાળ ભરી રહ્યું છે.  છેલ્લા ઘણાંય સમયથી રાજ્યમાં એમએસએમઇ ઉદ્યોગ ક્ષેત્રે પણ નોંધપાત્ર વિકાસ […]

Ambaji માં Rishikesh Patel ના મોટા ભાઇના મેડિકલ સ્ટોર પર પથ્થરમારો

Ambaji,તા.૩૦ બનાસકાંઠાના અંબાજીમાં કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલના ભાઇની માલિકીના મેડિકલ સ્ટોર પર હુમલો કરવામાં આવ્યો છે. અંબાજીમાં મેડિકલ સ્ટોર ધરાવતા કેબિનેટ મંત્રીના ભાઇ જીતુ પટેલની દુકાને પાંચથી ૬ શખ્સો હુમલો કરતા સીસીટીવીમાં કેદ થયા છે. અસામાજિક તત્વોએ મેડિકલ સ્ટોરમાં ઘૂસી હાથમાં ચેઇન બાંધી મેડિકલ સ્ટોરના કર્મચારીને માર માર્યો. બાદમાં મેડિકલ સ્ટોર પર પથ્થરમારો પણ કર્યો […]

Chandipura Virus : ઋષિકેશ પટેલે હિંમતનગર સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી

Himmatnagar,તા.૧૯ આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ હિંમતનગર સિવિલ હોસ્પિટલ પહોંચ્યા છે. તેમણે ચાંદીપુરા વાઇરસને લઈને નિરીક્ષણ કર્યુ છે. તેમણે અધિકારી અને ડોક્ટર સાથે સમીક્ષા બેઠક કરી હતી. તેની સાથે તેણે પીઆઇસીયુમાં દાખલ થયેલા બાળ દર્દીઓના ખબરઅંતર પૂછ્યા હતા. બાળ દર્દીઓના સગા સાથે આરોગ્ય મંત્રીએ ચર્ચા કરી છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે રાજ્યમાં વાયરલ એન્કેફેલાઇટીસના શંકાસ્પદ કેસો […]