૧૦૦મી ટેસ્ટ રમીને શ્રીલંકાના Karunaratne નિવૃત્તિ જાહેર કરી દેશે

૨૦૧૨માં શ્રીલંકા માટે ટેસ્ટ કારકિર્દીનો પ્રારંભ કરનારો કરુણારત્ને આવતા મહિને ઓસ્ટ્રેલિયા જનારો છે જ્યાં તેનો પરિવાર સેટ થયેલો છે Mumbai, તા.૫  શ્રીલંકાનો અનુભવી બેટ્‌સમેન અને ભૂતપૂર્વ સુકાની દિમુથ કરુણારત્ને ગુરુવારથી શરૂ થઈ રહેલી ઓસ્ટ્રેલિયા  સામેની બીજી અને અંતિમ ટેસ્ટ રમીને ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી દેશે. આ મેચ તેની કારકિર્દીની ૧૦૦મી ટેસ્ટ છે. ૩૬ વર્ષીય […]

New Zealand series ખતમ થતાં જ ભારતના આ ખેલાડીએ જાહેર કરી નિવૃત્તિ

Mumbai,તા.05 ભારતીય વિકેટકીપર બેટર રિદ્ધિમાન સાહાએ જાહેરાત કરી છે કે તે હાલમાં ચાલી રહેલી રણજી ટ્રોફીની સિઝન બાદ પોતે નિવૃત્તિ લઇ લેશે. બંગાળ તરફથી રમતા સાહાએ કહ્યું હતું કે, હું પોતાની રાજ્યની ટીમનું પ્રતિનિધિત્વ કર્યા બાદ નિવૃત્તિ લઈ લઈશ. 40 વર્ષના સાહાએ વર્ષ 2010માં ભારત માટે ડેબ્યૂ કર્યું હતું. તે  2021થી ભારતીય ક્રિકેટ ટીમથી બહાર […]

‘શરીર સાથ નથી આપતો…’ લેજન્ડ ઓલરાઉન્ડર Bravo ની ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર

Mumbai,તા.27  વેસ્ટ ઈન્ડિઝના લેજન્ડ ઓલરાઉન્ડર ડ્વેઈન બ્રાવોએ ક્રિકેટના તમામ ફોર્મેટને અલવિદા કહી દીધું છે. કેરેબિયન પ્રીમિયર લીગમાં છેલ્લી મેચ રમ્યા બાદ બ્રાવોએ આ નિર્ણય લીધો હતો. બ્રાવો હવે કોઈપણ પ્રકારની લીગમાં નહીં રમે. વેસ્ટ ઈન્ડિઝની T20 વર્લ્ડ કપ જીતમાં ભાગ લેનાર બ્રાવોએ કહ્યું છે કે મારું મન ઈચ્છે છે કે હું હજુ ક્રિકેટ રમું પણ […]

ફરી એક વખત રિટાયરમેન્ટ પાછું ખેંચશે Stokes, રોહિતની વાત સાચી પડી

Mumbai,તા,25 ઈંગ્લેન્ડની ટેસ્ટ ટીમના કેપ્ટન બેન સ્ટોક્સે ફરી એકવાર વ્હાઈટ બોલ ક્રિકેટમાંથી નિવૃત્તિ પાછી ખેંચવાની જાહેરાત કરી સૌને ચોંકાવી દીધા છે. જોકે તેણે એક શરત મૂકી છે કે હું માત્ર એક વ્યક્તિના કહેવા પર જ પરત ફરીશ. બેન સ્ટોક્સે સંકેત આપ્યા હતા કે તે ઇંગ્લેન્ડની મર્યાદિત ઓવરોની ટીમમાં વાપસી કરવા તૈયારી બતાવી છે. જોકે આ […]

world cricket માં હાલ ‘સંન્યાસ’ની મજાક બનાવી દેવામાં આવી છે: Rohit Sharma

Mumbai,તા.19 ભારતને 2024 T20 વર્લ્ડ કપ ટાઇટલ જીતવામાં મદદ કર્યા પછી, રોહિત શર્માએ T20 ઇન્ટરનેશનલને અલવિદા કહ્યું હતુ. ખેલાડી રોહિત શર્મા હવે માત્ર વનડે અને ટેસ્ટ ફોર્મેટમાં ભારત માટે રમી રહ્યો છે. તે ભારતીય વનડે અને ટેસ્ટ ટીમનો કેપ્ટન પણ છે. રોહિત શર્માની કેપ્ટનશીપમાં ટીમ ઇન્ડિયા બાંગ્લાદેશ સામે ટેસ્ટ સિરીઝ દરમિયાન એક્શનમાં જોવા મળશે. થોડા […]

ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનું કારણ Shikhar Dhawan સ્પષ્ટ કર્યું

પૂર્વ બેટ્‌સમેન શિખર ધવને કહ્યું કે તે હવે આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક બંને મેચો અને આરામથી દૂર રહેવા માંગે છે Mumbai,તા.24 ૩૮ વર્ષના ક્રિકેટર શિખર ધવને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ અને ડોમેસ્ટિક ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. ૨૪ ઓગસ્ટે સવારે તેણે આ અંગેની જાહેરાત કરી દીધી હતી. હવે ભારતીય ક્રિકેટ ટીમમાં આવ્યા પછી ગબ્બરના નામથી જાણીતો બનેલો શિખર […]

Fact Check: શું K L રાહુલે ક્રિકેટથી લીધો સંન્યાસ? ઈન્ટરનેટ પર ફેલાઈ અફવા

New Delhi,તા.23 ભારતીય ક્રિકેટ ટીમનો અનુભવી વિકેટકીપર બેટ્સમેન કેએલ રાહુલ અચાનક સોશિયલ મીડિયા પર ચર્ચામાં આવી ગયો. તેનું કારણ છે તેની નવી ઈન્સ્ટાગ્રામ સ્ટોરી. કેએલ રાહુલે એક સ્ટોરી શેર કરી હતી. જેમાં તેણે લખ્યું હતું કે તેને કંઈક જણાવવું છે. તે બાદ અચાનક તેની સોશિયલ મીડિયા પર વધુ એક સ્ટોરી શેર થવા લાગી, જે એ […]