Rajmoti Oil Mill ના માલિક સમીર શાહને આજીવન કેદ, 2016ના દિનેશ દક્ષિણી હત્યા કેસમાં ચુકાદો
Rajkot,તા.30 2016માં અમદાવાદ સ્થિત રાજમોતી મિલના બ્રાન્ચ મેનેજર દિનેશ દક્ષિણીના હત્યા કેસમાં મહત્ત્વપૂર્ણ ચુકાદો આપતાં કોર્ટે રાજકોટની જાણીતી રાજમોતી મિલના માલિક સમીર શાહ, સસ્પેન્ડેડ એએસઆઈ યોગેશ ભટ્ટ અને ડ્રાઈવર ચુડાસમાને આજીવન કેદની સજા ફટકારી હતી. ટ્રાયલ કોર્ટ દ્વારા આ ચુકાદો આપવામાં આવ્યો હતો. 2016માં ધરપકડ કરવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે 14 મે 2016ના રોજ […]