Rajkummar Rao મહેંદી રસમમાં અટવાયો!
રાજકુમાર રાવ અને વામિકા ગબ્બી પહેલી વાર ફિલ્મ નિર્માતા કરણ શર્માની અપકમિંગ ભૂલ ચૂક માફ ફિલ્મમાં સાથે જોવા મળશે Mumbai, તા.૧૯ રાજકુમાર રાવ અને વામિકા ગબ્બી પહેલી વાર ફિલ્મ નિર્માતા કરણ શર્માની અપકમિંગ ભૂલ ચૂક માફ ફિલ્મમાં સાથે જોવા મળશે. મંગળવારે આ ફિલ્મનું ટીઝર રિલીઝ કરાયું છે. જેમાં રસપ્રદ પર્સ્પેક્ટિવની ઝલક જોવા મળે છે. ટીઝરમાં […]