નવા વર્ષ પૂર્વે ભેંટ : 23 IPS ના મોડી રાત્રે પ્રમોશન ઓર્ડર
Rajkot, તા. 1ગુજરાતમાં નવા વર્ષના પ્રારંભે જ 23 આઇપીએસ અધિકારીઓને સરકારે પ્રમોશનરૂપે ભેટ આપી હોય તેમ મોડી રાત્રે પ્રમોશન ઓર્ડર કરવામાં આવ્યા હતા. 10 એસપીને ડીઆઇજી બનાવીને પોસ્ટ અપગ્રેડ કરવામાં આવી હતી. રાજયના ગૃહવિભાગ દ્વારા મોડી રાત્રે પ્રમોશનના ઓર્ડર કરવામાં આવ્યા હતા. પોલીસ ભરતી બોર્ડના ડિરેકટર જનરલ નિરજા ગોટરૂને ડીજીપી કક્ષાએ પ્રમોશન આપવામાં આવ્યું છે. […]