Somnath ત્રિવેણીસંગમને સ્વચ્છ બનાવવા અભિયાન શરૂ
પ્રભાસપાટણ 21 ભારતના બાર જયોતિર્લિંગમાં પ્રથમ સોમનાથ મહાદેવ મંદિરે આગામી મહાશિવરાત્રી અનુલક્ષી સોમનાથ તીર્થના પવિત્ર ત્રિવેણી સંગમને જબ્બર સફાઈ કરવા સોમનાથ ટ્રસ્ટ અને જિલ્લા તંત્ર કાર્યરત થયુ છે.અમદાવાદથી આવેલી સ્ટીમર બોટ આઠથી દસ દિવસ સુધી નદીમાંથી સફાઈ શરૂ કરી છે સફાઈ દરમિયાન ચાર ટન જળકુંભી વેલ, પ્લાસ્ટિક બોટલો, ચુંદડીઓ, નાળીયેર એકઠા કરાયા હતા. રાજયમાં આવેલુ […]